18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હિતશિક્ષા છત્રીસી|વીરવિજય}} <poem> સાંભળજો સજ્જન નરનારી, હિતશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે; | કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે; | ||
બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે. | બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે; | દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે; | ||
Line 29: | Line 29: | ||
હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે, | હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે, | ||
ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે. | ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે, | ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે, | ||
હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે. | હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે, | કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે, | ||
વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે. | વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
ભણતાં ગણતાં આળસ તજિયે, લખતાં વાર ન કરિયે જી રે, | ભણતાં ગણતાં આળસ તજિયે, લખતાં વાર ન કરિયે જી રે, | ||
પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરિયે. | પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે, | નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે, | ||
કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે. | કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
ધનવંતો ને વેષ મલિનતા, પગશું પગ ઘસી ધોવે જી રે; | ધનવંતો ને વેષ મલિનતા, પગશું પગ ઘસી ધોવે જી રે; | ||
નાપિકઘર જઈ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે; | નાપિકઘર જઈ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે; | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે, | નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે, | ||
ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે. | ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે, | માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે, | ||
દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો. | દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે, | બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે, | ||
ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે. | ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે; | તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે; | ||
કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે. | કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે. | ||
:::::::: | ::::::::સુણજો૦ | ||
</poem> | </poem> |
edits