મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "'''<big>મોરનાં ઈંડાં</big>''' {{Poem2Open}} 'textarea',ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ...")
 
No edit summary
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
'textarea',ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :
ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :
બીજા કોઈને નહિ! નહિ જ!  (1934){{Poem2Close}} </textarea>
બીજા કોઈને નહિ! નહિ જ!  (1934){{Poem2Close}}  


{{Poem2Opem}}
'''<big>અર્પણ</big>'''
'''<big>અર્પણ</big>'''
વરસોની વાટ ફળી : મેડિયે પધારી
મનડાની મૂરિત અવાક.
બંધ કર્યાં બારણાં ને અંધ કર્યું કોડિયું
ઓઝલવા વસ્લ કેરી રાત.
સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું.
કંપતું એ ઉન્હે આશ્વાસ.
ઊંચકી શકું ન એ બુરખો લજામણો;
જોર નહિ રાણીની પાસ.
આત્મજ્ઞાન જેવડી ભાર હતો લાજમાં,
મુર્ઝાઈ આંગળિયો વીશ.
એકમેક તોય તોય દર્શનનો લાભ ના,
પડતી જ્યાં વસ્લ કેરી ચીસ—
ત્રીજાનો હાથ આવ્યો ઉઘાડવા
બુરખો : ને વધતું : એકાન્ત;
ત્રીજો હતો છતાંય બેના બે મેડિયે
પૂગ્યા આત્મીયતાને પ્રાંત.
મારી હથેળી, રેખ મારી આ ઊમટે,
મારી લીલા ને નામોશી;
દર્શનવા જે બધુંય મારા છે હાથમાં
જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર
14-2-’57{{Poem2Close}}
26,604

edits

Navigation menu