26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 78: | Line 78: | ||
કાળ : વર્તમાન, શિયાળાનો એક મહિનો. | કાળ : વર્તમાન, શિયાળાનો એક મહિનો. | ||
{{Poem2Open}} | |||
અંક પહેલો | અંક પહેલો | ||
દૃશ્ય પહેલું | દૃશ્ય પહેલું | ||
(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા. | (સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા. | ||
Line 306: | Line 308: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૃશ્ય બીજું | દૃશ્ય બીજું | ||
Line 510: | Line 510: | ||
(તીરથ નીકળી જાય છે. અભિજિતના હાથ બીડી ખોળવા ડબામાં ફંફ મારી રહે છે.) | (તીરથ નીકળી જાય છે. અભિજિતના હાથ બીડી ખોળવા ડબામાં ફંફ મારી રહે છે.) | ||
અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.! | અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.! | ||
(ડબલું પછાડી ચાલતા થાય છે.) | (ડબલું પછાડી ચાલતા થાય છે.){{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
અંક બીજો | અંક બીજો | ||
દૃશ્ય પહેલું | દૃશ્ય પહેલું | ||
Line 638: | Line 636: | ||
(બારીમાં જઈ ઊભો રહે છે.) | (બારીમાં જઈ ઊભો રહે છે.) | ||
અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ! | અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ! | ||
(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.){{Poem2Close}} | (પથારી ઉપરથી શાલ ઉપાડે છે.) {{Poem2Close}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૃશ્ય બીજું | દૃશ્ય બીજું | ||
(સ્થળ : તીરથનો ઓરડો. | (સ્થળ : તીરથનો ઓરડો. | ||
Line 738: | Line 737: | ||
આ કાંઠે હું, સામે સાહ્યબો રે, | આ કાંઠે હું, સામે સાહ્યબો રે, | ||
મધગાળે નદી કેરાં પૂર; | મધગાળે નદી કેરાં પૂર; | ||
પ્રેમપથ મસ્તક મોલ્યાં! | પ્રેમપથ મસ્તક મોલ્યાં! | ||
નીચે નિરંજરા નર્તકી રે, | નીચે નિરંજરા નર્તકી રે, | ||
ને ઊંચે ઝળૂંબે આભ; | ને ઊંચે ઝળૂંબે આભ; | ||
Line 829: | Line 828: | ||
તીરથ : આખો પુલ અજગરની જેમ પડ્યો છે અને ઉપર કોઈ નહિ. | તીરથ : આખો પુલ અજગરની જેમ પડ્યો છે અને ઉપર કોઈ નહિ. | ||
(પલંગ પાસે આવે છે.) | (પલંગ પાસે આવે છે.) | ||
ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.) | ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.){{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
અંક ત્રીજો | અંક ત્રીજો | ||
Line 836: | Line 835: | ||
દૃશ્ય પહેલું | દૃશ્ય પહેલું | ||
(સ્થળ : સેવાશ્રમની પાન્ધશાળા, | (સ્થળ : સેવાશ્રમની પાન્ધશાળા, | ||
Line 974: | Line 974: | ||
અભિજિત એ છે ક્યાં? | અભિજિત એ છે ક્યાં? | ||
રામો : એના ઓરડામાં. | રામો : એના ઓરડામાં. | ||
(કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.) | (કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.){{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
દૃશ્ય બીજું | |||
(સ્થળ : તીરથનો ઓરડો | (સ્થળ : તીરથનો ઓરડો | ||
Line 1,153: | Line 1,154: | ||
ફાલ્ગુની : (એકાએક પ્રવેશ કરી) બે પીંછાં માગો છો ત્યારે સાથેસાથે ત્રીજુંય એક માગી લો, અભિજિત! મારેય એક જાઈએ! અને મોરલાને મોરપીંછની ક્યાં ખોટ છે? | ફાલ્ગુની : (એકાએક પ્રવેશ કરી) બે પીંછાં માગો છો ત્યારે સાથેસાથે ત્રીજુંય એક માગી લો, અભિજિત! મારેય એક જાઈએ! અને મોરલાને મોરપીંછની ક્યાં ખોટ છે? | ||
(અભિજિત ઊભા થઈ જાય છે, અને ગાંડાની માફક ફાલ્ગુનીની આંખોમાં તાકી રહે છે. બંનેને અંધકાર આવરી લે છે.){{Poem2Close}} | (અભિજિત ઊભા થઈ જાય છે, અને ગાંડાની માફક ફાલ્ગુનીની આંખોમાં તાકી રહે છે. બંનેને અંધકાર આવરી લે છે.){{Poem2Close}} | ||
edits