‘પિયો ગોરી’(દશ એકાંકી, 1957) શ્રીધરાણીનાં નાટકોમાં અર્ક કાવ્યનો, મહેક નાટકની -ચંદ્રવદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
નાટક કંઈનું કંઈ કર્યા કરે છે. કર્યા કરવું જ પડે. એને કાર્યરત જ રહેવું પડે, નહીં તો એ ના ટકે. ક્રિયા, ક્રિયા. પરંતુ એ ક્રિયા, કવિતાથી છૂટાછેડા લઈ ઝંપલાવે, ત્યાં નાટ્યસંસારનો રથ ચાલવામાં કથળી જાય છે, ક્યાંક ઉથલાઈ પણ પડે. સંસાર સમાજમાં રોજબરોજ ઘણુંઘણું બન્યા તો કરે છે, ઘણુંઘણું એમાં નાટકી તત્ત્વોવાળું હોય છે, પણ એથી કંઈ આપણે એને નાટક નથી કહેતા. કવિતાનો સુકોમલ સહચાર એને શોધવો જ પડે, સાધવો જ જોઈ એ, તો જ રસભાવભર્યું નાટકલાવણ્ય, નટકલાલાવણ્ય નીપજે. (નાટક સાહસકર્મશૂર છે; કવિતા એની પ્રેરકશક્તિ છે; એ શક્તિ વિના એની માયા રચાતી જ નથી. શ્રીધરાણીમાં એ બંને તત્ત્વોનો સુમેળ છે, એટલે જ જે શ્રી ઉમાશંકર છાતી ઠોકીને કહે છે તે ખરું છે, હું નમ્રભાવે કહું છું તે પણ ખરું છે.) આ સુમેળના ટકા કોઈ નક્કી નહીં કરી શકે, અરધોઅરધ હોવા જોઈએ કે ઓછાવત્તા, એ કોઈ નહીં કહી શકે. જેવો વિષય, જેવો મોકો, જેવી ગતિ, જ્યાં જેવો વળાંક; ક્યાંક ઓછાવત્તા થઈ જાય તો ખૂબી પણ વધે, ક્યાંક ખામીરૂપ પણ નીવડે. અહીં એવી ખૂબીખામીઓ પણ છે. પરંતુ એ માટે પણ આવા ક્ષેત્રમાં કોઈને ખૂબી એ ખામી લાગવાની, કોઈને ખામી એ ખૂબી લાગવાની.

ચરસ નામે ખરાબ, કેવળ ચરસ નકામો છે; પણ એની ઉપર બુદ્ધિ સવાર થઈ બેસે, અને લગામ હાથ રાખે તો એ ચરસ રસતત્ત્વ પેદા કરે છે. અંતરજાપ્રતિમાંથી ઉદ્ભવેલા આવા ચરસનું પરિણામ આટલું સારું આવે એ દેખીતું છે.

નાટક લખવાની પણ પેશન’ (passion) હોવી જોઈએ. પેશન; શું કહીશું? — ધગશ, વૃત્તિ, નર્મદનો ‘જોસ્સો’, રત રઢ ચસ્કો ચરસ? — ત્યાર વિના નાટકો લખાતાં નથી. એથી જ એનું કાવ્યતત્ત્વ સાથેનું સહિયારું સિદ્ધ થાય છે. એટલે અમે ફરીથી એક જ વાત કહીએ છીએ (શ્રીધરાણીની આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.)
નાટક લખવાની પણ પેશન’ (passion) હોવી જોઈએ. પેશન; શું કહીશું? — ધગશ, વૃત્તિ, નર્મદનો ‘જોસ્સો’, રત રઢ ચસ્કો ચરસ? — ત્યાર વિના નાટકો લખાતાં નથી. એથી જ એનું કાવ્યતત્ત્વ સાથેનું સહિયારું સિદ્ધ થાય છે. એટલે અમે ફરીથી એક જ વાત કહીએ છીએ (શ્રીધરાણીની આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.){{Poem2Close}}
ચંદ્રવદન મહેતા{{Poem2Close}}
{{Right|ચંદ્રવદન મહેતા|}}

<Center>0 0 0</Center>
<Center>0 0 0</Center>
26,604

edits

Navigation menu