26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|{{Color|Blue|સંવધિર્ત આવૃત્તિમાંના ફેરફારો વિશે}} | {{Heading|{{Color|Blue|સંવધિર્ત આવૃત્તિમાંના ફેરફારો વિશે}}|{{Color|Blue|સંકલિત આવૃત્તિનાં સંપાદકોની નોંધ}}|}} | ||
({{Color|Dark Blue|સંકલિત આવૃત્તિ : શ્રીધરાણીની કાવ્યસૃષ્ટિ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,2011-ના સંપાદકીયમાંથી એ અંશ)}} | ({{Color|Dark Blue|સંકલિત આવૃત્તિ : શ્રીધરાણીની કાવ્યસૃષ્ટિ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,2011-ના સંપાદકીયમાંથી એ અંશ)}} | ||
Line 16: | Line 16: | ||
વળી 1934ની આવૃત્તિમાં છે, એવાં જે 3 કાવ્યો સંવધિર્ત આવૃત્તિમાં નથી લીધાં, તે અહીં અમે ઉમેરી લીધાં છે. | વળી 1934ની આવૃત્તિમાં છે, એવાં જે 3 કાવ્યો સંવધિર્ત આવૃત્તિમાં નથી લીધાં, તે અહીં અમે ઉમેરી લીધાં છે. | ||
આ ફેરફારો ઉપરાંત 1932માં લખાયેલું ‘23મે વર્ષે’ પ્રથમ આવૃત્તિમાં નથી, 1929માં લખાયેલું ‘સાબરમતીનું પૂર’, ‘સત્યાગ્રહ’ આદિ નથી, એ સંવધિર્ત આવૃત્તિમાં સમાવિષ્ટ કર્યાં છે. {{Poem2Close}} | આ ફેરફારો ઉપરાંત 1932માં લખાયેલું ‘23મે વર્ષે’ પ્રથમ આવૃત્તિમાં નથી, 1929માં લખાયેલું ‘સાબરમતીનું પૂર’, ‘સત્યાગ્રહ’ આદિ નથી, એ સંવધિર્ત આવૃત્તિમાં સમાવિષ્ટ કર્યાં છે. {{Poem2Close}} | ||
{{Space}} '''—ભોળાભાઈ પટેલ, તોરલ પટેલ, સંકેત પારેખ''' |
edits