26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
=={{Color|Blue|આઠમું દિલ્હી}}== | =={{Color|Blue|આઠમું દિલ્હી}}== | ||
{{Poem2Open}} | |||
દિલ્હી દૂર નથી. | |||
કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને. | |||
જીતનારના મ્હેલ વસે જેને જીત્યા’તા. | |||
કર લેનારા કબરો નીચે; | |||
કર દેનારા રાજ્ય કરે, ને વીંચે | |||
આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં’તાં. | |||
દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એક’દા. | |||
દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા, | |||
ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ | |||
વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર | |||
ચણનારા હાથો પર સંગીત રચી સુધીર. | |||
સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ, | |||
ઊભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ. | |||
જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ! | |||
છટક્યો ઈંડામાંથી જીવ! | |||
સાચું! ભવ્ય હશે ખંડેરો કો’દી આ જ | |||
જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ. | |||
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે | |||
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે —- | |||
એક ચરુનો નકી થશે ટંકાર. | |||
રૂપિયા, પૈસા નયા નીકળશે; | |||
ભાતભાતના સિક્કા મળશે; | |||
નહિ જડશે તાજની છાપ; | |||
કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ. | |||
થર પર થર ખડકાયા. | |||
સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા. | |||
મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય. | |||
સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય. | |||
લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર. | |||
મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર. | |||
અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન | |||
વિદારવાના યત્ન. અહીં છે થનગન | |||
અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન. | |||
ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે. | |||
ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે. | |||
દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા | |||
અહીં. ચાંદનીચોકે જાતાં. | |||
સ્વર્ણ, સુંદરી મદિરા તરસ્યાં સો સો લશ્કર. | |||
લોહીનાં પુષ્કર. | |||
અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે. | |||
અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે. | |||
કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે. | |||
અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે. | |||
સ્વર્ગ અહીં છે! એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર. | |||
કળશ અહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર. | |||
અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ. | |||
મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ. | |||
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે. | |||
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે. | |||
નીલ ગાલીચો ન્હાનો રણમાં! | |||
ભારત-દર્શન એક જ કણમાં! | |||
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું. | |||
મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું. | |||
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. | |||
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ. | |||
જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર; | |||
વેપારીનાં આવે ઘોડા-પૂર; | |||
અને કાશ્મીરી નૂર; | |||
મીર દેશના દૂર. | |||
સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ; | |||
જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ; | |||
પદવી છે, પહેરામણ છે, છે બિલ્લાં એક અનેક; | |||
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક, | |||
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર! | |||
નવ દિલ્હીના આકાર! | |||
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે | |||
—- નવી પેઢીઓ રટશે કે અવગણશે | |||
જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —- | |||
એક ચરુનો નકી થશે ટંકાર. | |||
રૂપિયા, પૈસા નયા નીકળશે; | |||
ભાતભાતની મ્હોરો મળશે; | |||
નહિ જડશે તાજની છાપ. | |||
જડશે ચંદ્રક એક અનેક; | |||
નહિ જડશે શુદ્ધ વિવેક!{{Poem2Close}} |
edits