18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>{{Color|Red|સર્જક-પરિચય}}</center> | |||
[[File:Bholabhai-Patel-239x300.jpg|frameless|center]] | |||
<center>{{Color|Red|ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)}}</center> | |||
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં. | સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં. | ||
Line 11: | Line 16: | ||
* | * | ||
<center>{{Color|Red|કૃતિપરિચય}}</center> | |||
હિમાલયને કવિ કાલિદાસે ‘દેવતાત્મા’ કહ્યો છે – એ શ્રદ્ધાભર્યું સંવેદન અપનાવીને લેખકે આ પુસ્તકના પૂર્વાર્ધમાં ઉત્તરાખંડી હિમાલયનાં સૌંદર્ય-તીર્થસ્થાનો – હરદ્વાર, હૃષીકેશ, મસૂરી, ગંગોત્રી, કેદારનાથ, વગેરેના – પોતાના યાત્રા-પ્રવાસનું મનોરમ વર્ણન કર્યું છે. ભાગીરથી ગંગાની સાથે સૌમ્ય મંદાકિની, રુદ્રગતિ અલકનંદાનાં અનોખાં રૂપો પણ આલેખ્યાં છે. પૌરાણિક કથાઓ, કાલિદાસની, રવીન્દ્રનાથ ટાગોરની, ઉમાશંકર જોશીની કવિતા પણ આ સૌંદર્યસ્થાનોની સમાંતરે લેખકની સ્મૃતિમાં ઊપસતી રહે છે. એથી સ્થળદર્શનના આનંદને વિશેષ પરિમાણ મળે છે. | હિમાલયને કવિ કાલિદાસે ‘દેવતાત્મા’ કહ્યો છે – એ શ્રદ્ધાભર્યું સંવેદન અપનાવીને લેખકે આ પુસ્તકના પૂર્વાર્ધમાં ઉત્તરાખંડી હિમાલયનાં સૌંદર્ય-તીર્થસ્થાનો – હરદ્વાર, હૃષીકેશ, મસૂરી, ગંગોત્રી, કેદારનાથ, વગેરેના – પોતાના યાત્રા-પ્રવાસનું મનોરમ વર્ણન કર્યું છે. ભાગીરથી ગંગાની સાથે સૌમ્ય મંદાકિની, રુદ્રગતિ અલકનંદાનાં અનોખાં રૂપો પણ આલેખ્યાં છે. પૌરાણિક કથાઓ, કાલિદાસની, રવીન્દ્રનાથ ટાગોરની, ઉમાશંકર જોશીની કવિતા પણ આ સૌંદર્યસ્થાનોની સમાંતરે લેખકની સ્મૃતિમાં ઊપસતી રહે છે. એથી સ્થળદર્શનના આનંદને વિશેષ પરિમાણ મળે છે. | ||
Line 21: | Line 25: | ||
એથી આ પુસ્તકમાંથી પસાર થવાનો આનંદ વિસ્મય અને જ્ઞાનનો આનંદ પણ અવશ્ય બની રહેશે. | એથી આ પુસ્તકમાંથી પસાર થવાનો આનંદ વિસ્મય અને જ્ઞાનનો આનંદ પણ અવશ્ય બની રહેશે. | ||
{{Right|{{Color|Red|—રમણ સોની}}}} | |||
{{Right| | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits