પુનરપિ/પુનરપિ વિશે — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પુનરપિ વિશે — ઉમાશંકર જોશી|}} {{Poem2Open}} ‘કોડિયાં’ના કવિનો — ‘કો...")
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કોડિયાં’ના કવિનો — ‘કોડિયાં’ની નવી સંવર્ધિત આવૃત્તિ પછીની નવીન રચનાઓનો આ સંગ્રહ છે. લાંબો દેશવટો અને ભાષાવટો ભોગવીને ઘેર આવેલા કવિને ફરી વાચા ફૂટી અને આ ‘પુનરપિ’ મળે એટલી રચનાઓ થઈ. હજી કંઈકંઈ નવતર કૃતિઓ મળત, પણ આ ‘પુનરપિ’ પછી ‘પુનરપિ પુન:’ આપવા તે આપણી વચ્ચે રહ્યા નહિ!’

::: કવિની નવી કૃતિઓમાં ત્રણ વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. નાનપણથી વશ એવા લોકઢાળો ઉપરની પકડ છૂટી ગઈ નથી, પરંતુ હવે એ યોજાય છે નર્યા ઊમિર્ગાન માટે નહિ પણ નવતર અનુભૂતિઓને વ્યક્ત કરવા માટે. કોક વાર ‘આવ્યું આવ્યું રે ગુજરાત’ જેવામાં ઊમિર્લલકાર-માત્ર છે, પણ ‘હિમાલયની ચેતવણીનું ગીત’, ‘લડવૈયો’ જેવામાં વિષયના ઔચિત્ય ખાતર પદવહનના રૂમઝૂમ અવાજમાં તરત સખતાઈ વરતાવા માંડે છે. બીજી વસ્તુ છે નવાં ભાવપ્રતીકો. ‘આવળ બાવળ બોરડી કેરો દેશ’ એમ કાઠિયાવાડનું વર્ણન આરંભે છે, પણ બીજી પંક્તિ ‘થોરીલો ખેસ’ આવતાં એક ચિત્ર જ આપણી સામે ખડું થઈ જાય છે. ત્રીજી ચીજ છે કટાક્ષવૃત્તિ. ‘આઠમું દિલ્હી’માં ‘જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ’માં સચોટ રીતે એ જોવા મળતી હતી. આ સંગ્રહમાં પણ ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય; શિવનો નંદી ટાણે કટાણે ન ખાવાનું ખાય’ જેવાં એનાં અનેક ઉદાહરણો મળશે.
:: કવિની નવી કૃતિઓમાં ત્રણ વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. નાનપણથી વશ એવા લોકઢાળો ઉપરની પકડ છૂટી ગઈ નથી, પરંતુ હવે એ યોજાય છે નર્યા ઊમિર્ગાન માટે નહિ પણ નવતર અનુભૂતિઓને વ્યક્ત કરવા માટે. કોક વાર ‘આવ્યું આવ્યું રે ગુજરાત’ જેવામાં ઊમિર્લલકાર-માત્ર છે, પણ ‘હિમાલયની ચેતવણીનું ગીત’, ‘લડવૈયો’ જેવામાં વિષયના ઔચિત્ય ખાતર પદવહનના રૂમઝૂમ અવાજમાં તરત સખતાઈ વરતાવા માંડે છે. બીજી વસ્તુ છે નવાં ભાવપ્રતીકો. ‘આવળ બાવળ બોરડી કેરો દેશ’ એમ કાઠિયાવાડનું વર્ણન આરંભે છે, પણ બીજી પંક્તિ ‘થોરીલો ખેસ’ આવતાં એક ચિત્ર જ આપણી સામે ખડું થઈ જાય છે. ત્રીજી ચીજ છે કટાક્ષવૃત્તિ. ‘આઠમું દિલ્હી’માં ‘જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ’માં સચોટ રીતે એ જોવા મળતી હતી. આ સંગ્રહમાં પણ ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય; શિવનો નંદી ટાણે કટાણે ન ખાવાનું ખાય’ જેવાં એનાં અનેક ઉદાહરણો મળશે.
::: ખરી વાત એ છે કે આ કૃતિઓના આકૃતિવિધાનમાં કટાક્ષતત્ત્વનો ફાળો સારો એવો જોઈ શકાય છે. કેટલાંય બધાં ભાવપ્રતીકો-ચિત્રકલ્પનો બે દેખીતી વિરોધી વસ્તુઓને સાંકળતી કટાક્ષવૃત્તિ ને આભારી છે. ‘બાથટબમાં’ ઊપસે છે

તરતો આ થોડો મેલ
તરતો આ થોડો મેલ
18,450

edits