18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} <poem> </poem>") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | ||
<poem> | <poem> | ||
કડવું 1 | |||
કડી | |||
6 અશન — ભોજન | |||
7 મુન્ય — મુનિ(સુદામા) | |||
15 ઘરસૂત્ર — ઘરસંસાર | |||
કડવું 2 | |||
4 પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે | |||
10 ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ | |||
13 મારે વાગલાં — વલખાં મારે | |||
14 રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું | |||
કડવું 3 | |||
1 ભાવઠ —ઉપાધિ | |||
1 ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન | |||
10 જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | |||
એથી ચહેરો ફિક્કો પડી જાય | |||
10 માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું | |||
12 મામ — સ્વમાન, આબરુ | |||
કડવું 4 | |||
2 વૃદ્ધિહાણ — ચડતી-પડતી | |||
3 સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય | |||
10 નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા | |||
11 હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર | |||
કડી | |||
20 સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ | |||
(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. | |||
24 ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | |||
તરત દરિદ્રતા દૂર કરશે | |||
કડવું 5 | |||
7 કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | |||
9 છોવાય — ઢોળાય | |||
16 ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | |||
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! | |||
17 જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી | |||
19 શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | |||
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા | |||
ભાગવતના દશમસ્કંધમાંની કથા છે. | |||
19 નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | |||
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | |||
કડવું 6 | |||
2 કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની) | |||
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | |||
4 નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની | |||
ઉણપ(મણા) નથી | |||
6 એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ | |||
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ) | |||
10 મયા — માયા, કૃપા | |||
15 ઉપંગ — એક વાદ્ય | |||
કડવું 7 | |||
2 યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ | |||
સત્યભામા કૃષ્ણને લગાડે છે | |||
2 અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) | |||
આપે છે | |||
3 બીડી — પાન, તાંબુલ | |||
11 વામદેવ — વામનદેવ | |||
12 અત્રિ — ઐક ઋષિ | |||
12 પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી | |||
કડવું 8 | |||
4 જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની | |||
નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં | |||
સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને | |||
મુખમાં બ્રહ્માંડ બતાવેલું | |||
5 પાદોદક — ચરમુક્તિપુરીણામૃત | |||
8 ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં | |||
કડવું 10 | |||
4 અરિષ્ટ — સૂર્ય | |||
12 પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ | |||
કડવું 12 | |||
9 નિર્મુખ — ખાલી હાથે | |||
</poem> | </poem> |
edits