સુદામાચરિત્ર — પ્રેમાનંદ/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}}
<poem>
<poem>
કડવું 1
'''કડવું 1'''
કડી
કડી
6{{space}} અશન — ભોજન  
6{{space}} અશન — ભોજન  
Line 9: Line 9:
15{{space}}  ઘરસૂત્ર — ઘરસંસાર
15{{space}}  ઘરસૂત્ર — ઘરસંસાર

કડવું 2
'''કડવું 2'''
4{{space}} પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
4{{space}} પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી             આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10{{space}} ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
10{{space}} ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
Line 15: Line 15:
14{{space}} રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું
14{{space}} રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું

કડવું 3
'''કડવું 3'''
1{{space}} ભાવઠ —ઉપાધિ
1{{space}} ભાવઠ —ઉપાધિ
1{{space}} ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
1{{space}} ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
Line 23: Line 23:
12{{space}} મામ — સ્વમાન, આબરુ
12{{space}} મામ — સ્વમાન, આબરુ

કડવું 4  
'''કડવું 4'''
2{{space}} વૃદ્ધિહાણ — ચડતી-પડતી  
2{{space}} વૃદ્ધિહાણ — ચડતી-પડતી  
3{{space}} સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
3{{space}} સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
Line 33: Line 33:
24{{space}} ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
24{{space}} ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                 તરત દરિદ્રતા  દૂર કરશે  
                                                 તરત દરિદ્રતા  દૂર કરશે  
કડવું 5
'''કડવું 5'''
7{{space}} કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
7{{space}} કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9{{space}} છોવાય — ઢોળાય
9{{space}} છોવાય — ઢોળાય
Line 45: Line 45:
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું 6
'''કડવું 6'''
2{{space}} કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)  
2{{space}} કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
                                 કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી  
Line 54: Line 54:
10{{space}} મયા — માયા, કૃપા
10{{space}} મયા — માયા, કૃપા
15{{space}} ઉપંગ — એક વાદ્ય
15{{space}} ઉપંગ — એક વાદ્ય
કડવું 7
'''કડવું 7'''
2{{space}} યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
2{{space}} યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
Line 64: Line 64:
12{{space}} પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી
12{{space}} પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું 8
'''કડવું 8'''
4{{space}} જેના નાભિકમળમાંથી... —  કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
4{{space}} જેના નાભિકમળમાંથી... —  કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
Line 72: Line 72:
8{{space}} ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં
8{{space}} ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં

કડવું 10
'''કડવું 10'''
4{{space}} અરિષ્ટ — સૂર્ય
4{{space}} અરિષ્ટ — સૂર્ય
12{{space}} પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ
12{{space}} પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ

કડવું 12
'''કડવું 12'''
9 નિર્મુખ — ખાલી હાથે
9 નિર્મુખ — ખાલી હાથે
</poem>
</poem>
18,450

edits

Navigation menu