યુરોપ-અનુભવ/બેલ્જિયમનું નમણું નામુર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બેલ્જિયમનું નમણું નામુર}} {{Poem2Open}} બ્રસેલ્સથી ઘેન્ટ અને પછી...")
 
No edit summary
 
Line 21: Line 21:
મ્યુસે નદીનો પુલ આવ્યો. પુલ ઓળંગી સામે ગયા તો સિટાડેલ. આપણો ચિતોડગઢ ગણો. અહીં ઉપર ચઢવા માટે રોપ-વે છે. પેલા ભાઈઓ અમને ત્યાં લઈ આવ્યા અને ભીની આંખે વિદાય થયા. રોપ-વેમાં બેસી ગયાં. આખા નામુરનો, નદીના સુદીર્ઘ પ્રવાહ અને વનરાજીનો અને ઢળતી ટેકરીઓનો એવો તો વ્યૂ કે વાહ વાહ જ થઈ જાય. આપણી ચેતના પર આ ચિત્રણા અંકિત થઈ જાય. કિલ્લાની અંદર જઈને જોવાનો સમય નહોતો એથી અમે જે થાય એના કરતાં ટિકિટના અડધા પૈસા આપી એ રોપ-વેથી નીચે ઊતરી ગયાં. રોપ-વેથી ઉપર ન જવાયું હોત તો નામુરના નમણા સૌંદર્યનો ખ્યાલ ન આવત. રસ્તામાં ભરાયેલ શાકમાર્કેટમાંથી દીપ્તિ-રૂપાએ ચેરી ખરીદ્યાં. કાકડી પણ લીધી. આપણી જેમ જ શોરબકોરથી શાક વેચાય. નામુરથી અમે જવાનાં હતાં એક નવા દેશમાં, નવા રાષ્ટ્રમાં. એ દેશ તે લક્ઝમબર્ગ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/કૉલોન|કૉલોન]]
|next = [[યુરોપ-અનુભવ/લક્ઝમબર્ગ|લક્ઝમબર્ગ]]
}}
26,604

edits