યુરોપ-અનુભવ/વિનસનો જન્મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 117: Line 117:
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં|રોમ રોમમાં રોમાં]]
|next = [[યુરોપ-અનુભવ/કેટલો ભવ્ય છે મનુષ્ય!|કેટલો ભવ્ય છે મનુષ્ય!]]
}}
26,604

edits

Navigation menu