26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૌન્દર્યલોક સ્વિટ્ઝર્લૅન્ડ}} {{Poem2Open}} ફ્લૉરન્સથી રાતે જિની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 55: | Line 55: | ||
ઉપરના બેઠકખંડની બારીઓના પડદા હટાવ્યા તો ઝલમલી રહેલું થુનર લેક! તેમાં જાતજાતની રૂપાળી અપ્સરા – નૌકાઓ, બન્ને બાજુની હરિયાળી ટેકરીઓ અને એમાં વસેલાં ઘર. પેલા બરફના પહાડના સપનાનું જ જાણે વિસ્તરણ! કોણે કરાવી દીધું હશે આવું સંયોજન? ઉપકારવશતાથી ગદ્ગદ થઈ જવાય છે! | ઉપરના બેઠકખંડની બારીઓના પડદા હટાવ્યા તો ઝલમલી રહેલું થુનર લેક! તેમાં જાતજાતની રૂપાળી અપ્સરા – નૌકાઓ, બન્ને બાજુની હરિયાળી ટેકરીઓ અને એમાં વસેલાં ઘર. પેલા બરફના પહાડના સપનાનું જ જાણે વિસ્તરણ! કોણે કરાવી દીધું હશે આવું સંયોજન? ઉપકારવશતાથી ગદ્ગદ થઈ જવાય છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/પીસાનો ઢળતો મિનાર|પીસાનો ઢળતો મિનાર]] | |||
|next = [[યુરોપ-અનુભવ/બરફના પહાડનું સાચું પડતું સપનું|બરફના પહાડનું સાચું પડતું સપનું]] | |||
}} |
edits