26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લુવ્રની ઝાંકી}} {{Poem2Open}} પૅરિસ એટલે જેમ એફિલ કે નોત્રદામ એમ લુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
માઇકેલ ઍન્જલોનું ક્લિઓપૅટ્રાનું આલેખન જોયું – કે આલેખનો જોયાં. પહેલો સ્કેચ, છેવટનો સ્કેચ, પાશ્ચાત્ય ચિત્રકારોમાં લેડા અને હંસનો વિષય પણ બહુ વાર સ્થાન પામ્યો છે. લેડાને સંભોગની મુદ્રામાં આલિંગતો હંસ. એક મિથક. માઇકેલ ઍન્જેલોએ આવું સંભોગનું ચિત્ર અન્ય ભાગ્યે જ દોર્યું છે. | માઇકેલ ઍન્જલોનું ક્લિઓપૅટ્રાનું આલેખન જોયું – કે આલેખનો જોયાં. પહેલો સ્કેચ, છેવટનો સ્કેચ, પાશ્ચાત્ય ચિત્રકારોમાં લેડા અને હંસનો વિષય પણ બહુ વાર સ્થાન પામ્યો છે. લેડાને સંભોગની મુદ્રામાં આલિંગતો હંસ. એક મિથક. માઇકેલ ઍન્જેલોએ આવું સંભોગનું ચિત્ર અન્ય ભાગ્યે જ દોર્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/મોં માર્ત્ર|મોં માર્ત્ર]] | |||
|next = [[યુરોપ-અનુભવ/પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ|પૅરિસની વિદાય અને લંડનપ્રવેશ]] | |||
}} |
edits