કથોપકથન/ઘટનાતત્ત્વનો લોપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઘટનાતત્ત્વનો લોપ | સુરેશ જોષી}} {{Poem2Open}} વાર્તા સાંભળો: એક હતો...")
 
No edit summary
Line 43: Line 43:
ઘટનાનું શું કરવું તે સર્જક જાણે. એના નિયમો ન હોઈ શકે. એનો વાદ પણ નહીં હોય. વાર્તામાં અહીંતહીં છૂટક પ્રતીકો વેરેલાં હોય એમ નહીં હોય, પણ ઘટના પોતે જ પ્રતીક રૂપે અવતરી હોય તો તે કળાને વધુ ઉપકારક નીવડે, કારણ કે એમાં વ્યંજનાની ક્ષમતા વધુ. પણ કેટલાક ભય સેવે છે: ઘટનાને સૂક્ષ્મ બનાવવા જતાં, ચોપડીમાં રાખેલા પીપળાના પાન જેવી બનાવવા જતાં, આકાર માત્ર નામનો જ રહેશે, વધારે પ્રમાણમાં વાર્તા abstract બની જેશે. ચિત્રકળામાં abstract અને nonobjective વચ્ચે ભેદ કરવામાં આવે છે. વાર્તાને આવું abstraction પરવડે ખરું? સ્થળ અને સમયનું ચોકઠું તો દરેક ઘટનાને હોવાનું જ. પણ આ સમય અને સ્થળ ઘડિયાળના કાંટાના કે ભૂગોળના નિયત અક્ષાંશરેખાંશવાળાં નથી હોતાં. એ સ્થળસમયનું સંવેદન પણ એક જ પ્રકારનું બીબાંઢાળ હોય. કેટલાક લેખકોને ઘટનાઓને બહેલાવીને કહેવાની ટેવ હોય છે. વાર્તા કહેવાની કળા એમને મતે એટલામાં જ સમાઈ જતી હોય છે. એ વાર્તા સાંભળવાની મજા આવે, પછી છેલ્લા શબ્દની સાથે એ વાર્તા પણ શૂન્યમાં મળી જાય. જે કેવળ બન્યું છે તેને ચિરંજીવ બનાવવાની કળા દરેક સર્જકમાં હોવી ઘટે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથોપકથન/ગઈ કાલની વાર્તા|ગઈ કાલની વાર્તા]]
}}
18,450

edits