કથોપકથન/પશ્ચિમમાં ટૂંકી વાર્તાનો વિકાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પશ્ચિમમાં ટૂંકી વાર્તાનો વિકાસ | સુરેશ જોષી}} {{Poem2Open}} કેટલાં...")
 
No edit summary
Line 115: Line 115:
રૂમાનિયામાં પણ ટૂંકી વાર્તાએ સારો વિકાસ સાધ્યો છે. એ સાહિત્યનો ઝોક કાવ્ય તરફ વિશે છે. બલ્ગેરિયાના વાર્તાલેખકો પૈકી એના વાર્તાસાહિત્યના ઘડતરમાં Dimistr Ivanovનું અર્પણ ખાસ નોંધપાત્ર છે. આ બધા વાર્તાસાહિત્યમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં સારો વિકાસ થયો છે એટલે એની વીગતે ચર્ચા અન્યત્ર કરવા ધારી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|next = [[કથોપકથન/ગામડાનો દાક્તર : એક દૃષ્ટિ|ગામડાનો દાક્તર : એક દૃષ્ટિ]]
}}
18,450

edits