ગુજરાતી કવિતાનો આસ્વાદ/ગલ, વાયસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગલ, વાયસ| સુરેશ જોષી}} <poem> ગલ, વાયસ; શ્વેત, શ્યામ. અંભોધિને તટપ...")
 
No edit summary
 
Line 60: Line 60:
અન્તમાં કવિ ભાવોચ્છ્વાસની સ્થિતિમાં સરી પડે છે ને આ દ્વન્દ્વોનો ઉલ્લેખ કરે છે. એક અત્યન્ત કાવ્યોચિત વિષય, કવિની શક્તિઓને પડકારે એવો વિષય, કવિએ ઝડપ્યો તે માટે અભિનન્દનને પાત્ર, પણ કવિ કંજૂસ બન્યા, અથવા એમની માનીતી રાણી ‘ફિલસૂફી’ને ચરણે ઢળ્યા! આ કાવ્યમાં અન્તમાં કવિના ભાવોચ્છ્વાસની સાથે છાનો છાનો આ કવિતાનો પણ નિ:શ્વાસ રસિકને સંભળાશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/શિશિર|શિશિર]]
|next = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/આધુનિક અરણ્ય|આધુનિક અરણ્ય]]
}}
18,450

edits

Navigation menu