કિંચિત્/વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ| સુરેશ જોષી}} {{Poem2Open}} રાજકાર...")
 
No edit summary
 
Line 98: Line 98:
વિદ્યાપીઠો વચ્ચે પણ જ્ઞાનના આદાનપ્રદાન તથા વિનિમયની અનુકૂળતા સ્થપાવી જોઈએ. વિદ્યાપીઠોમાં પુસ્તકાલયોનો ઉપયોગ છૂટથી થઈ શકે, એમાં ધારાધોરણ પ્રતિકૂળતા ન ઊભી કરે તે જોવું જોઈએ. સર્જન તથા વિવેચનને ઉત્તેજન મળે, રુચિનું સ્તર ઊંચે આવે એ દૃષ્ટિએ વિદ્યાપીઠે પોતાના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા જનતા સાથે સમ્પર્ક સાધવો જોઈએ. વિદ્વત્તા અમુક ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે એમ માનવું ન જોઈએ. આપણી પાસે સાહિત્યિક વિવેચનનું એક પણ ગણનાપાત્ર સામયિક નથી. વિદ્યાપીઠ આ બાબતમાં પ્રારમ્ભ કરી શકે. પ્રકાશનની યોજના પાછળ સાહિત્યની ઉન્નતિની દૃષ્ટિ કામ કરતી હોવી જોઈએ. સાહિત્યનો સાચો જિજ્ઞાસુ વિદ્યાપીઠમાંથી નિરાશ થઈને પાછો નહીં જાય એવી પરિસ્થિતિ સરજાવામાં હવે વિલમ્બ થવો ન ઘટે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કિંચિત્/પ્રતીકરચના|પ્રતીકરચના]]
|next = [[કિંચિત્/કિંચિત્1|કિંચિત્]]
}}
18,450

edits