કિંચિત્/યોજકસ્તત્ર દુર્લભ:: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યોજકસ્તત્ર દુર્લભ:| સુરેશ જોષી}} {{Poem2Open}} અહીં બે મુદ્દા ચર્ચવ...")
 
No edit summary
 
Line 21: Line 21:
દરેક સાહિત્યસ્વરૂપના વિકાસક્રમમાં એક સ્થિત્યન્તર એવું આવે છે કે જ્યારે એમ લાગવા માંડે છે કે હવે એ સ્વરૂપની નવી શક્યતાઓને પ્રગટ કરવાને કોઈ નવી પ્રતિભાનો ઉદય થવો જોઈએ. વિવેચન સજાગ નથી હોતું તો આ જરા મોડું વરતાય છે એટલું જ. નવી દિશામાં પહેલી પગલી પાડનારને ઘણું ખરું, એ સાહિત્યસ્વરૂપનાં લક્ષણો વિશેની પ્રચલિત માન્યતાને આઘાત આપીને જ આગળ વધવાનું રહે છે. આવી વેળાએ સ્થિતિચુસ્તો ‘આ નવલકથા જ નથી’ એમ કહીને જ એ નવીનને વધાવવાના. આદરની આ ભાષા તો તૈયાર છે, માત્ર એ નવીનના ઉદયની જ આપણે રાહ જોઈ રહ્યા છીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કિંચિત્/ગુજરાતી ભાષા-સાહિત્ય|ગુજરાતી ભાષા-સાહિત્ય]]
|next = [[કિંચિત્/કવિતાનો પ્રચાર|કવિતાનો પ્રચાર?*]]
}}
18,450

edits

Navigation menu