18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮| સુરેશ જોષી}} {{Poem2Open}} મરણ નહોર ભરી ભરીને મારાં પાપને શોધે છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
એકાએક બધો ભાર હળવો થઈ જાય છે. લોહી ગાતું ગુંજતું વહેવા લાગે છે. આંખ આ સૃષ્ટિનું સ્તવન ગાતી જાય છે. હાથ પથ્થરના થાંભલાનેય વળગીને વ્હાલ કરવા અધીરા બની જાય છે. આંગળીઓ મન્દિરના ઘણ્ટની જેમ ઝંકૃત થઈ ઊઠે છે. મને આશા બંધાય છે કે હવે મારી વાણી શાપમુક્ત થશે. હું એનો સજીવન થવાનો ધબકાર સાંભળું છું. કાન માંડીને સાંભળું છું. ચકિત હરણના જેવા શબ્દો કૂદી પડે છે: ‘ક્યાં છે મૃણાલ?’ | એકાએક બધો ભાર હળવો થઈ જાય છે. લોહી ગાતું ગુંજતું વહેવા લાગે છે. આંખ આ સૃષ્ટિનું સ્તવન ગાતી જાય છે. હાથ પથ્થરના થાંભલાનેય વળગીને વ્હાલ કરવા અધીરા બની જાય છે. આંગળીઓ મન્દિરના ઘણ્ટની જેમ ઝંકૃત થઈ ઊઠે છે. મને આશા બંધાય છે કે હવે મારી વાણી શાપમુક્ત થશે. હું એનો સજીવન થવાનો ધબકાર સાંભળું છું. કાન માંડીને સાંભળું છું. ચકિત હરણના જેવા શબ્દો કૂદી પડે છે: ‘ક્યાં છે મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૧૭|૧૭]] | |||
|next = [[મરણોત્તર/૧૯|૧૯]] | |||
}} |
edits