18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧| સુરેશ જોષી}} {{Poem2Open}} સામેની દીવાલ પર એક સાથે ઘણા પડછાયા ઊપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
આકાશમાં ચન્દ્ર દેખાય છે, ના દેખાતો નથી પણ સંભળાય છે કોઈના હીબકાં જેવો. હું ચાંદનીમાં મેધા અને નમિતાને ઊભેલાં જોઉં છું. મેધા આંસુ સારી શકતી નથી. એનાં આંસુ શીશાના ગઠ્ઠા બનીને એના ભારથી એને જાણે આ ઘરમાં જ જડી દે છે. કેટલીય રાતે અમે એકબીજાથી અજાણતાં અહીં ઊભાં ઊભાં દૂરના સમુદ્રના આભાસને જોઈને અમારી આંખો ભીની કરી છે. મારામાં બેઠેલું મરણ કચવાય છે. એની લપલપતી જીભ કાઢીને એ જાણે કોઈ કૂતરાની જેમ લાંબું દોડવાની તૈયારી કરે છે. પણ એની વૃક્ષના ઠૂંઠા જેવી કાયા સહેજેય ચસતી નથી. ઘડીભર મારી આંખ સામેથી બધું ઝાંખું ઝાંખું થઈને ભૂંસાઈ જાય છે. એક નરી નિરાકારતા ચારે બાજુ વિસ્તરી રહે છે. ત્યાં કોઈ મારે ખભે હાથ મૂકે છે. હું પાછળ જોયા વિના જ પૂછું છું: ‘કોણ, મૃણાલ? ‘ જવાબ મળે છે: ‘ના, મેધા.’ | આકાશમાં ચન્દ્ર દેખાય છે, ના દેખાતો નથી પણ સંભળાય છે કોઈના હીબકાં જેવો. હું ચાંદનીમાં મેધા અને નમિતાને ઊભેલાં જોઉં છું. મેધા આંસુ સારી શકતી નથી. એનાં આંસુ શીશાના ગઠ્ઠા બનીને એના ભારથી એને જાણે આ ઘરમાં જ જડી દે છે. કેટલીય રાતે અમે એકબીજાથી અજાણતાં અહીં ઊભાં ઊભાં દૂરના સમુદ્રના આભાસને જોઈને અમારી આંખો ભીની કરી છે. મારામાં બેઠેલું મરણ કચવાય છે. એની લપલપતી જીભ કાઢીને એ જાણે કોઈ કૂતરાની જેમ લાંબું દોડવાની તૈયારી કરે છે. પણ એની વૃક્ષના ઠૂંઠા જેવી કાયા સહેજેય ચસતી નથી. ઘડીભર મારી આંખ સામેથી બધું ઝાંખું ઝાંખું થઈને ભૂંસાઈ જાય છે. એક નરી નિરાકારતા ચારે બાજુ વિસ્તરી રહે છે. ત્યાં કોઈ મારે ખભે હાથ મૂકે છે. હું પાછળ જોયા વિના જ પૂછું છું: ‘કોણ, મૃણાલ? ‘ જવાબ મળે છે: ‘ના, મેધા.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૨૦|૨૦]] | |||
|next = [[મરણોત્તર/૨૨|૨૨]] | |||
}} |
edits