18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
પણ નમિતાની દૃષ્ટિ સ્થિર છે. એના પર મારા પડછાયાની છાયા પણ હું પડવા દેતો નથી. પણ નમિતા જો બોલે, નમિતાના હાથ જો ચંચળ બને, લંબાય, નમિતા જો હસે – હું અનેક આશાઓથી ચંચળ બની ઊઠું છું. મારા હાથ સળવળે છે. મારી આંખો ઊડું ઊડું રહી છે અને ઘણું વારું છું તોય હોઠ તો બોલી જ દે છે: ‘મૃણાલ!’ | પણ નમિતાની દૃષ્ટિ સ્થિર છે. એના પર મારા પડછાયાની છાયા પણ હું પડવા દેતો નથી. પણ નમિતા જો બોલે, નમિતાના હાથ જો ચંચળ બને, લંબાય, નમિતા જો હસે – હું અનેક આશાઓથી ચંચળ બની ઊઠું છું. મારા હાથ સળવળે છે. મારી આંખો ઊડું ઊડું રહી છે અને ઘણું વારું છું તોય હોઠ તો બોલી જ દે છે: ‘મૃણાલ!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૨૯|૨૯]] | |||
|next = [[મરણોત્તર/3૦|3૦]] | |||
}} |
edits