મરણોત્તર/૪૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪| સુરેશ જોષી}} {{Poem2Open}} પ્રભાતનો પ્રકાશ પ્રકટે તે પહેલાં ક્...")
 
No edit summary
 
Line 8: Line 8:
એની પેલે પાર જ કદાચ હશે સ્વર્ગની અટપટી ભૂગોળ, દેવદેવીઓનાં ઝુંડ, નરકના નકશા. એની થોડી રેખાઓને જોઉં છું. ક્યાંક તેજાબના ભડકા જેવો અગ્નિ દેખાય છે. પછી છે નર્યો આસમાની અવકાશ. એમાં થઈને હું કોઈ ખરતા તારાની જેમ સર્યે જાઉં છું. અહીં પણ નરી નિ:શબ્દતા નથી. અવકાશમાં ક્યાંક કણસવાનો નિ:શ્વાસ છે. સૃષ્ટિના આરમ્ભ પહેલાંની કોઈ વેદના હજી ત્યાં મોક્ષ પામ્યા વિના ભમ્યા કરે છે. મરણ ક્યાંક રજકણની જેમ મારામાંથી ફેંકાઈ ગયું છે. ધીમે ધીમે કશીક દ્યુતિને લહેરાતી જોઉં છું. એમાંથી એક આકૃતિની રેખાઓ દેખાય છે: ‘કોણ? મૃણાલ? ઈશ્વર? કે શૂન્યનો બુદ્બદ?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૪૩|૪૩]]
|next = [[મરણોત્તર/૪૫|૪૫]]
}}
18,450

edits

Navigation menu