કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૮. ન થયા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. ન થયા|રમેશ પારેખ}} <poem> ::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, ::::હાથ...")
 
No edit summary
Line 6: Line 6:
::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
::::હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
::::હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
::::સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
::::સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
::::ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.
::::ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.
::::તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા,
::::તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા,
::::અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા.
::::અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા.
::::એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
::::એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
::::ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
::::ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
::::સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
::::સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
::::બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
::::બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
::::આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
::::આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
::::તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
::::તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
::::આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
::::આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
::::એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
::::એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
૨૬-૮-’૭૭/શુક્ર
૨૬-૮-’૭૭/શુક્ર
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu