26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 61: | Line 61: | ||
આઉસબર્ગ પણ જૂનું નગર. ૨૦૦૦ વર્ષો પહેલાં રાજા ઑગસ્ટસે બંધાવેલું. એ રીતે રોમન કહેવાય. જર્મનીના સ્વાબિયા પ્રાંતનું આ સાંસ્કૃતિક નગર છે. આ વિસ્તારનું સૌથી મોટું ઓપન એર ઑપેરા થિયેટર અહીં છે. આઉસબર્ગમાં ઊતરી સ્ટેશન સુધી ચાલવાનું હતું. ગાડી અડધા કલાક પછીની હતી, પણ સ્ટેશને અનિલાબહેનની નજર ઇન્ડિકેટર પર પડી કે ફ્રાન્કફર્ટની એક ગાડી બીજી જ મિનિટે ઊપડવામાં છે. અમે સૌ પ્લૅટફૉર્મ પર ધસી ગયાં. ગાડીમાં બેઠાં ન બેઠાં ને ગાડી ઊપડી. ગાડીની બારીમાંથી વળી પાછાં નયનતારી દૃશ્યો. જોકે વચ્ચે વચ્ચે વરસાદ થઈ જતો. સંધ્યા સમયે વાદળ હટી જતાં એકદમ લાલ સૂરજ દેખાયો ત્યારે પોણા નવ તો થયા હતા. હવે આવતાં સ્ટેશનો એકદમ શાંત. ભાગ્યે જ અવરજવર. પેલા રોમાન્ટિક રોડ ઉપર અમારી બસ ફ્યૂઝન પહોંચવામાં હશે. સરોવરની સન્નિધિમાં, આલ્પ્સની ગિરિમાળા વચ્ચે, અરણ્યોના ઢોળાવ પર. વેગથી દોડતી દોડતી ટ્રેનની બારી પાસે બેસી હું રોમાન્ટિક રોડના એ અંતિમ દૃશ્યોની કલ્પના કરતો હતો… એક ભૂરું ફૂલ નજર સામે ખીલી ઊઠ્યું. સૌંદર્યના ઝુરાપાનું ફૂલ. જર્મન રોમાન્ટિસિઝમનું પ્રતીક. | આઉસબર્ગ પણ જૂનું નગર. ૨૦૦૦ વર્ષો પહેલાં રાજા ઑગસ્ટસે બંધાવેલું. એ રીતે રોમન કહેવાય. જર્મનીના સ્વાબિયા પ્રાંતનું આ સાંસ્કૃતિક નગર છે. આ વિસ્તારનું સૌથી મોટું ઓપન એર ઑપેરા થિયેટર અહીં છે. આઉસબર્ગમાં ઊતરી સ્ટેશન સુધી ચાલવાનું હતું. ગાડી અડધા કલાક પછીની હતી, પણ સ્ટેશને અનિલાબહેનની નજર ઇન્ડિકેટર પર પડી કે ફ્રાન્કફર્ટની એક ગાડી બીજી જ મિનિટે ઊપડવામાં છે. અમે સૌ પ્લૅટફૉર્મ પર ધસી ગયાં. ગાડીમાં બેઠાં ન બેઠાં ને ગાડી ઊપડી. ગાડીની બારીમાંથી વળી પાછાં નયનતારી દૃશ્યો. જોકે વચ્ચે વચ્ચે વરસાદ થઈ જતો. સંધ્યા સમયે વાદળ હટી જતાં એકદમ લાલ સૂરજ દેખાયો ત્યારે પોણા નવ તો થયા હતા. હવે આવતાં સ્ટેશનો એકદમ શાંત. ભાગ્યે જ અવરજવર. પેલા રોમાન્ટિક રોડ ઉપર અમારી બસ ફ્યૂઝન પહોંચવામાં હશે. સરોવરની સન્નિધિમાં, આલ્પ્સની ગિરિમાળા વચ્ચે, અરણ્યોના ઢોળાવ પર. વેગથી દોડતી દોડતી ટ્રેનની બારી પાસે બેસી હું રોમાન્ટિક રોડના એ અંતિમ દૃશ્યોની કલ્પના કરતો હતો… એક ભૂરું ફૂલ નજર સામે ખીલી ઊઠ્યું. સૌંદર્યના ઝુરાપાનું ફૂલ. જર્મન રોમાન્ટિસિઝમનું પ્રતીક. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits