18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ઝંખના| ઝવેરચંદ મેઘાણી}} <poem> [ઢાળ: ‘મારા કેસરભીના કંથ હો’]...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
:::: પડછાયા પથરાય રે: | :::: પડછાયા પથરાય રે: | ||
::::: મહાવીર દૂરે દરશાય. – મારીo | ::::: મહાવીર દૂરે દરશાય. – મારીo | ||
::: આભ લગી એનાં મસ્તક ઊંચાં ને | ::: આભ લગી એનાં મસ્તક ઊંચાં ને | ||
:::: પગ અડતા પાતાળ; | :::: પગ અડતા પાતાળ; | ||
Line 18: | Line 19: | ||
:::: ડોલાવી ડુંગરમાળ રે: | :::: ડોલાવી ડુંગરમાળ રે: | ||
::::: ફોડી જીવનરૂંધણ પાળ. – મારીo | ::::: ફોડી જીવનરૂંધણ પાળ. – મારીo | ||
::: ઠપકા દેતી હસતી મૂરતી એ | ::: ઠપકા દેતી હસતી મૂરતી એ | ||
:::: ઝળહળતી ચાલી જાય; | :::: ઝળહળતી ચાલી જાય; | ||
Line 23: | Line 25: | ||
:::: મારા દેશની ઊંડેરી હાય રે: | :::: મારા દેશની ઊંડેરી હાય રે: | ||
::::: એનાં બંધન ક્યારે કપાય! – મારીo | ::::: એનાં બંધન ક્યારે કપાય! – મારીo | ||
::: ઘન ઘન અંધારાં વીંધણહારો | ::: ઘન ઘન અંધારાં વીંધણહારો | ||
:::: જાગે ન કો ભડવીર; | :::: જાગે ન કો ભડવીર; | ||
Line 28: | Line 31: | ||
:::: વામન સરખાં શરીર રે | :::: વામન સરખાં શરીર રે | ||
::::: અણભીંજલ ઊભાં છે તીર. – મારીo | ::::: અણભીંજલ ઊભાં છે તીર. – મારીo | ||
::: જરીક જરીક ડગ માંડતાં મારી | ::: જરીક જરીક ડગ માંડતાં મારી | ||
:::: જનનીને ના વળે જંપ; | :::: જનનીને ના વળે જંપ; | ||
Line 33: | Line 37: | ||
:::: આવો, રૂડા ભૂમિકમ્પ રે: | :::: આવો, રૂડા ભૂમિકમ્પ રે: | ||
::::: ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારીo | ::::: ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારીo | ||
૧૯૨૮ | ૧૯૨૮ | ||
:::: ‘સૌરાષ્ટ્ર’ અઠવાડિકના પહેલા પાના પર મૂકવા માટે છેક છેલ્લી મિનિટોમાં રચાયેલું. આ કાવ્ય ‘યુગવંદના’ની પ્રથમાવૃત્તિ વેળા મૂકવાનું ચુકાઈ ગયેલું. | |||
{{Right|(સોના-નાવડી, પૃ. ૯-૧૦)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૯-૧૦)}} | ||
</poem> | </poem> |
edits