18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. વિરાટ-દર્શન|ઝવેરચંદ મેઘાણી}} <poem> [છંદ: ચારણી ચરચરી] બાજે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં. | ::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં. | ||
<center>*</center> | |||
અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી | અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી | ||
::: સોંપી તમને, નમેરી માલિક ધનવંતા! | ::: સોંપી તમને, નમેરી માલિક ધનવંતા! | ||
Line 48: | Line 48: | ||
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | ||
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં. | ::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં. | ||
<center>*</center> | |||
તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ, | તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ, | ||
::: રચિયાં રૌરવી ખાસ યંત્ર-કારખાનાં; | |||
લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ; | લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ; | ||
::: બાફ્યાં અમ કોડભર્યાં બાલપુષ્પ નાનાં. | |||
તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને, | તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને, | ||
::: કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ; | |||
ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ – | ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ – | ||
::: એવા તમ રાજના પ્રતાપ શેં વીસરીએ! | |||
હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી, | હાય, એ સહુ આશા અમારી સૂતી હત્યાપથારી, | ||
::: એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં; | |||
નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ, | નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ, | ||
::: માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં. | |||
::: જો જો, કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં. | |||
<center>*</center> | |||
અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી, | અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી, | ||
::: સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં; | |||
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | ||
::: માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં. | |||
<center>*</center> | |||
હવે કંપો રે, ઓ કૃપાલ! કંપો, અમ રક્ષપાલ! | હવે કંપો રે, ઓ કૃપાલ! કંપો, અમ રક્ષપાલ! | ||
::: પરની રોટીના ભક્ષનાર, તમે કંપો! | |||
છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ, | છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ, | ||
::: આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો! | |||
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ | માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ | ||
::: ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા: | |||
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર | એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર | ||
::: અકલંકિત ને અહિંસ્ર: એ અમારી આશા. | |||
આખર એની જ જીત: સમજી લેજો ખચીત; | આખર એની જ જીત: સમજી લેજો ખચીત; | ||
::: ભાગો, ભયભીત જાલિમો! વિરાટ આવે, | |||
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન, | ||
::: એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે. | |||
::: દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે. | |||
૧૯૩૨ | ૧૯૩૨ | ||
::: અપ્ટન સિંકલેરના ‘સૅમ્યુઅલ ધ સીકર’ના છેલ્લા સંઘગાનને આધારે. | |||
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૨૪-૧૨૬)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૧૨૪-૧૨૬)}} | ||
</poem> | </poem> |
edits