26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં, | મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં, | ||
{{Space}} ખેતરો કૈં કૈં દીઠાં જી રે! | {{Space}}ખેતરો કૈં કૈં દીઠાં જી રે! | ||
હેતે છલોછલ હૈયાં ઉછાળતી, | હેતે છલોછલ હૈયાં ઉછાળતી, | ||
{{Space}} નદીઓનાં નીર લાગે મીઠાં જી રે! | {{Space}}નદીઓનાં નીર લાગે મીઠાં જી રે! | ||
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા, | રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા, | ||
{{Space}} વન વન વડલા ઊભા જી રે! | {{Space}}વન વન વડલા ઊભા જી રે! | ||
આભની અટારીએ ચોકી કરંતા, | આભની અટારીએ ચોકી કરંતા, | ||
{{Space}} નવલખ તારલા સૂબા જી રે! | {{Space}}નવલખ તારલા સૂબા જી રે! | ||
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી, | પંખીને આમ રોજ પ્રેમથી પાળતી, | ||
{{Space}} કુદરત-પંખિણી કોઈ મોટી જી રે! | {{Space}}કુદરત-પંખિણી કોઈ મોટી જી રે! | ||
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત! | ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત! | ||
{{Space}} વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem> | {{Space}}વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem> |
edits