કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૪. માતા, તારો બેટડો આવે!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. માતા, તારો બેટડો આવે!|ઝવેરચંદ મેઘાણી}} <poem> [‘શિવાજીનું હા...")
 
No edit summary
Line 6: Line 6:
[‘શિવાજીનું હાલરડું’નો ઢાળ]
[‘શિવાજીનું હાલરડું’નો ઢાળ]
માતા! તારો બેટડો આવે:
માતા! તારો બેટડો આવે:
આશાહીન એકલો આવે.
 
જો જો! મારો બેટડો આવે:
::: આશાહીન એકલો આવે.
સંદેશાઓ ખેપિયા લાવે.
::: જો જો! મારો બેટડો આવે:
::: સંદેશાઓ ખેપિયા લાવે.
 
જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
એવો કોઈ માનવી આવે:
::: એવો કોઈ માનવી આવે:
ભેળાં કાળ-નોતરાં લાવે. – માતાo
::: ભેળાં કાળ-નોતરાં લાવે. – માતાo
 
સૂતો રે હોય તો જાગજે, સાયર! ઘેર આવે પ્રાણાધાર,
સૂતો રે હોય તો જાગજે, સાયર! ઘેર આવે પ્રાણાધાર,
હૈયે તારે બાંધ હિંડોળા:
::: હૈયે તારે બાંધ હિંડોળા:
મોભી મારો ખાય બે ઝોલા. – માતાo
::: મોભી મારો ખાય બે ઝોલા. – માતાo
 
ધૂળરોળાણા એ મુખ માથે, વીરા, છાંટજે શીતળ છોળ,
ધૂળરોળાણા એ મુખ માથે, વીરા, છાંટજે શીતળ છોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે!
::: પ્રેમેથી પાહુલિયા ધોજે!
આછે આછે વાયરે લ્હોજે! – માતાo
::: આછે આછે વાયરે લ્હોજે! – માતાo
 
તારા જેવાં એના આતમાનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
તારા જેવાં એના આતમાનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
ત્યાંયે આજે આગ લાગી છે:
::: ત્યાંયે આજે આગ લાગી છે:
ધુંવાધાર તોપ દાગી છે. – માતાo
::: ધુંવાધાર તોપ દાગી છે. – માતાo
 
સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
ઠાલાં નવ ઢોળશો પાણી!
::: ઠાલાં નવ ઢોળશો પાણી!
ના ના એની વેદના નાની. – માતાo
::: ના ના એની વેદના નાની. – માતાo
 
કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ!
કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ!
એવી ક્રોડ આપદા ધીકે,
::: એવી ક્રોડ આપદા ધીકે,
છાની એની છાતડી નીચે. – માતાo
::: છાની એની છાતડી નીચે. – માતાo
 
માનતાં’તાં કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે’લ!
માનતાં’તાં કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે’લ!
પારધીનાં પિંજરાં ખાલી:
::: પારધીનાં પિંજરાં ખાલી:
હંસો મારો નીકળ્યો હાલી. – માતાo
::: હંસો મારો નીકળ્યો હાલી. – માતાo
 
ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
આઠે પો’ર જાગતી આંખે
::: આઠે પો’ર જાગતી આંખે
બેઠો તું તો દીવડે ઝાંખે. – માતાo
::: બેઠો તું તો દીવડે ઝાંખે. – માતાo
 
બૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
બૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
બેટા! તું તો પોયણું નાનું:
::: બેટા! તું તો પોયણું નાનું:
ઊભું એક અણભીંજાણું. – માતાo
::: ઊભું એક અણભીંજાણું. – માતાo
 
પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યાં બાળ;
પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યાં બાળ;
ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યાં:
::: ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યાં:
બંધુતાના બોલડા આપ્યા. — માતાo
::: બંધુતાના બોલડા આપ્યા. — માતાo
 
રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
ડંખે ડંખે દૂધની ધારા
::: ડંખે ડંખે દૂધની ધારા
રેલી તારા દેહથી, પ્યારા! — માતાo
::: રેલી તારા દેહથી, પ્યારા! — માતાo
 
ચીર પાંચાળીનાં ખેંચવામાં નો’તા પાંડવોએ દીધા હાથ;
ચીર પાંચાળીનાં ખેંચવામાં નો’તા પાંડવોએ દીધા હાથ;
આજે અધિકાઈ મેં દેખી:
::: આજે અધિકાઈ મેં દેખી:
બેટાઓએ માતને પીંખી! — માતાo
::: બેટાઓએ માતને પીંખી! — માતાo
 
એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
તારી એ અતાગ સબૂરી
::: તારી એ અતાગ સબૂરી
શોષી લીધી વેરીએ પૂરી. — માતાo
::: શોષી લીધી વેરીએ પૂરી. — માતાo
 
કૂડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ;
કૂડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ;
કડકડતાં તેલ તેં પીધાં:
::: કડકડતાં તેલ તેં પીધાં:
ગાળી ગાળી લોહ પણ પીધાં. — માતાo
::: ગાળી ગાળી લોહ પણ પીધાં. — માતાo
 
ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ!
ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ!
વાવાઝોડાં કાળનાં વાશે,
::: વાવાઝોડાં કાળનાં વાશે,
તે દી તારી વાટ જોવાશે. — માતાo
::: તે દી તારી વાટ જોવાશે. — માતાo
 
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
ખંડેખંડ બોળશે લાવા:
::: ખંડેખંડ બોળશે લાવા:
ભૂકમ્પોના ગાજશે પાવા. — માતાo
::: ભૂકમ્પોના ગાજશે પાવા. — માતાo
 
‘ધાઓ ધાઓ, ધેનુપાળ!’ તેવા તે દી ઊઠશે હાહાકાર,
‘ધાઓ ધાઓ, ધેનુપાળ!’ તેવા તે દી ઊઠશે હાહાકાર,
શાદૂળા ને સાંઢ માતેલા
::: શાદૂળા ને સાંઢ માતેલા
ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. — માતાo
::: ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. — માતાo
 
ભાઈ વિદેશીડા! વીનવું રે — એને રોકશો મા ઝાઝી વાર;
ભાઈ વિદેશીડા! વીનવું રે — એને રોકશો મા ઝાઝી વાર;
બેઠી હું તો દીવડો બાળું:
::: બેઠી હું તો દીવડો બાળું:
ક્યારે એના ગાલ પંપાળું! — માતાo
::: ક્યારે એના ગાલ પંપાળું! — માતાo
 
તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો’ય હિસાબ;
તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો’ય હિસાબ;
બેટા! તારી ખાકની ઝોળી
::: બેટા! તારી ખાકની ઝોળી
માતા કેરે મન અમોલી. — માતાo
::: માતા કેરે મન અમોલી. — માતાo
 
૧૯૩૧
૧૯૩૧
ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર — સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય ‘બિરૂદ છહુતેરી’માંથી ઉઠાવી છેઃ
 
::: ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર — સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય ‘બિરૂદ છહુતેરી’માંથી ઉઠાવી છેઃ
 
૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
18,450

edits

Navigation menu