18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. નવી વર્ષા| ઝવેરચંદ મેઘાણી}} <poem> :::મોર બની થનગાટ કરે ::: મન મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: મન મોર બની થનગાટ કરે. | ::: મન મોર બની થનગાટ કરે. | ||
ઘનઘોર ઝરે ચઁહુ ઑર*, મારું મન મોર બની થનગાટ કરે. | ઘનઘોર ઝરે ચઁહુ ઑર*, મારું મન મોર બની થનગાટ કરે. | ||
::: બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને | ::: બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને | ||
::: બાદલસું નિજ નેનન ધારીને | ::: બાદલસું નિજ નેનન ધારીને | ||
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે. | મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે. | ||
::::: મન મોર બની થનગાટ કરે. | ::::: મન મોર બની થનગાટ કરે. | ||
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે | ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે | ||
::::: ગુમરી ગુમરી ગરજાટ ભરે. | ::::: ગુમરી ગુમરી ગરજાટ ભરે. | ||
Line 18: | Line 20: | ||
મધરા મધરા* મલકાઈને મેડક મેહસું નેહસું* બાત* કરે. | મધરા મધરા* મલકાઈને મેડક મેહસું નેહસું* બાત* કરે. | ||
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે. | ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે. | ||
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર* નેન ઝગાટ કરે | નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર* નેન ઝગાટ કરે | ||
::::: મારાં લોચનમાં મદઘેન ભરે. | ::::: મારાં લોચનમાં મદઘેન ભરે. | ||
Line 26: | Line 29: | ||
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે. | ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે. | ||
ઓલી* કોણ કરી લટ મોકળીયું* ખડી આભ-મહોલ અટારી પરે | ઓલી* કોણ કરી લટ મોકળીયું* ખડી આભ-મહોલ અટારી પરે | ||
::::: ઊંચી મેઘ-મહોલ અટારી પરે! | ::::: ઊંચી મેઘ-મહોલ અટારી પરે! | ||
::: અને ચાકચમૂર બે ઉર* પરે | ::: અને ચાકચમૂર બે ઉર* પરે | ||
Line 34: | Line 38: | ||
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે, | નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે, | ||
::::: પટકૂળ નવે પાણી-ઘાટ પરે! | ::::: પટકૂળ નવે પાણી-ઘાટ પરે! | ||
::: એની સૂન*માં મીટ સમાઈ રહી, | ::: એની સૂન*માં મીટ સમાઈ રહી, | ||
::: એની ગાગર નીર તણાઈ રહી, | ::: એની ગાગર નીર તણાઈ રહી, | ||
Line 46: | Line 51: | ||
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે, | એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે, | ||
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે! | ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે! | ||
::: મોર બની થનગાટ કરે | ::: મોર બની થનગાટ કરે | ||
::: આજે મોર બની થનગાટ કરે | ::: આજે મોર બની થનગાટ કરે | ||
Line 55: | Line 61: | ||
ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે. | ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે. | ||
::: મન મોર બની થનગાટ કરે. | ::: મન મોર બની થનગાટ કરે. | ||
::: ચઁહુ ઑર=ચારે બાજુ. મધરા મધરા=ધીરે રવે. નેહસું=સ્નેહથી. બાત=વાત, ઘેઘૂર=ચકચૂર. ઓલી=પેલી. મોકળિયું=મોકળી, છુટ્ટી(બહુવચન). ચાકમચૂર બે ઉર=મસ્ત બે સ્તનો. સૂન=શૂન્ય. નીંડોળ=ઠેલો. ગુંજે=ગરજે. દેવડીએ=દરવાજે. | ::: ચઁહુ ઑર=ચારે બાજુ. મધરા મધરા=ધીરે રવે. નેહસું=સ્નેહથી. બાત=વાત, ઘેઘૂર=ચકચૂર. ઓલી=પેલી. મોકળિયું=મોકળી, છુટ્ટી(બહુવચન). ચાકમચૂર બે ઉર=મસ્ત બે સ્તનો. સૂન=શૂન્ય. નીંડોળ=ઠેલો. ગુંજે=ગરજે. દેવડીએ=દરવાજે. | ||
edits