18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯| સુરેશ જોષી}} {{Poem2Open}} આ લેખન આત્મપીડનનો જ એક પ્રકાર નથી? આપોઆ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
પણ આથી જ કદાચ લીલાની હાજરીમાં હું બહુ સ્વસ્થતા અનુભવું છું. માનવીનું ગૌરવ જ એની આગળ હાસ્યાસ્પદ બની રહે છે. એના આ છદ્મવેશની પાછળ જે સત્ય રહ્યું છે તેને એ શોધવા દેતી નથી; ને એથી જ કદાચ લીલાનું મને થોડું આકર્ષણ પણ છે. લીલાને જો જોવી હોય તો એકાન્તમાં જોવી જોઈએ. આપણો ઉપયોગ એ એના સાતત્યને તોડવા માટે કરે છે. પણ સમ્બન્ધ કેવળ ઉપયોગની ભૂમિકા પર રહેતો નથી. એ જો મારી આ ડાહીડાહી વાતો સાંભળે તો – આપણી આખી છબિ પામવા માટે આપણે બધા સમ્બન્ધ કેળવવા પડે છે! પણ સમ્બન્ધ સંખ્યાવાચક વસ્તુ નથી. માલા જાણી કરીને ઘણા સમ્બન્ધો કેળવે છે ત્યારે મને એ આખી પ્રવૃતિ આત્મવિઘાતક લાગે છે. આ હું અદેખાઈથી જ કહું છું એવું નથી, સ્નેહને કારણે પણ કહું છું. પણ માલાને આવી આત્મવિઘાતક પ્રવૃત્તિ આચરવી પડે એમાં જ મારી હાર નથી? | પણ આથી જ કદાચ લીલાની હાજરીમાં હું બહુ સ્વસ્થતા અનુભવું છું. માનવીનું ગૌરવ જ એની આગળ હાસ્યાસ્પદ બની રહે છે. એના આ છદ્મવેશની પાછળ જે સત્ય રહ્યું છે તેને એ શોધવા દેતી નથી; ને એથી જ કદાચ લીલાનું મને થોડું આકર્ષણ પણ છે. લીલાને જો જોવી હોય તો એકાન્તમાં જોવી જોઈએ. આપણો ઉપયોગ એ એના સાતત્યને તોડવા માટે કરે છે. પણ સમ્બન્ધ કેવળ ઉપયોગની ભૂમિકા પર રહેતો નથી. એ જો મારી આ ડાહીડાહી વાતો સાંભળે તો – આપણી આખી છબિ પામવા માટે આપણે બધા સમ્બન્ધ કેળવવા પડે છે! પણ સમ્બન્ધ સંખ્યાવાચક વસ્તુ નથી. માલા જાણી કરીને ઘણા સમ્બન્ધો કેળવે છે ત્યારે મને એ આખી પ્રવૃતિ આત્મવિઘાતક લાગે છે. આ હું અદેખાઈથી જ કહું છું એવું નથી, સ્નેહને કારણે પણ કહું છું. પણ માલાને આવી આત્મવિઘાતક પ્રવૃત્તિ આચરવી પડે એમાં જ મારી હાર નથી? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૮|૮]] | |||
|next = [[છિન્નપત્ર/૧૦|૧૦]] | |||
}} |
edits