18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩| સુરેશ જોષી}} {{Poem2Open}} તું આવી ઉતાવળમાં ને ઉતાવળમાં. તું માર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
તેજાબથી ધાતુને કોરીને જાણે કોઈ શિલ્પ તૈયાર કરી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે આ શિલ્પ અભૂતપૂર્વ હશે. અત્યારે તો હું જલદ તેજાબને સહી રહ્યો છું. એનો લીલા રંગનો અગ્નિ મારી શિરાએ શિરાએ દઝાડે છે. આથી જ તો હું તને કશું કહેતો નથી. આ ઋતુની ધૂસરતા મને સદે છે. કોઈક વેદનાથી ભડકીને દરમાં ભરાઈ જાય છે, મને ત્યારે કણકણ બનીને વિખેરાઈ જવાની ટેવ છે. આ ખરતાં પાંદડાંઓની સાથે, ચકરડી ભમરડી રમતા પવનની સાથે, દિશાઓને ધૂંધળી કરી નાખતા ધુમ્મસની આડશે હું વિખેરાતો જાઉં છું. | તેજાબથી ધાતુને કોરીને જાણે કોઈ શિલ્પ તૈયાર કરી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે આ શિલ્પ અભૂતપૂર્વ હશે. અત્યારે તો હું જલદ તેજાબને સહી રહ્યો છું. એનો લીલા રંગનો અગ્નિ મારી શિરાએ શિરાએ દઝાડે છે. આથી જ તો હું તને કશું કહેતો નથી. આ ઋતુની ધૂસરતા મને સદે છે. કોઈક વેદનાથી ભડકીને દરમાં ભરાઈ જાય છે, મને ત્યારે કણકણ બનીને વિખેરાઈ જવાની ટેવ છે. આ ખરતાં પાંદડાંઓની સાથે, ચકરડી ભમરડી રમતા પવનની સાથે, દિશાઓને ધૂંધળી કરી નાખતા ધુમ્મસની આડશે હું વિખેરાતો જાઉં છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૨૨|૨૨]] | |||
|next = [[છિન્નપત્ર/૨૪|૨૪]] | |||
}} |
edits