18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮| સુરેશ જોષી}} {{Poem2Open}} ગઈ કાલથી સહેજ તાવ છે. કદાચ રાતે વધ્યો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
તાવ જાણે લોહીને માંજી નાખે છે. એમાંય થોડી પારદર્શકતા ઉમેરાય છે. પણ આપણે પૂરી પારદર્શકતા તો જીરવી શકતા નથી આથી જે પારદર્શકતા મરણને પણ કશા અન્તરાય વિના પ્રત્યક્ષ કરી દે તે આપણાથી જીરવાતી નથી એમાં શું આશ્ચર્ય? પણ આ ઉષ્ણતાના આચ્છાદન નીચે હું જે શીતળતાનું રક્ષણ કરી રહ્યો છું એની તને ખબર છે ખરી? ખબર હોય તો કહેજે. | તાવ જાણે લોહીને માંજી નાખે છે. એમાંય થોડી પારદર્શકતા ઉમેરાય છે. પણ આપણે પૂરી પારદર્શકતા તો જીરવી શકતા નથી આથી જે પારદર્શકતા મરણને પણ કશા અન્તરાય વિના પ્રત્યક્ષ કરી દે તે આપણાથી જીરવાતી નથી એમાં શું આશ્ચર્ય? પણ આ ઉષ્ણતાના આચ્છાદન નીચે હું જે શીતળતાનું રક્ષણ કરી રહ્યો છું એની તને ખબર છે ખરી? ખબર હોય તો કહેજે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૨૭|૨૭]] | |||
|next = [[છિન્નપત્ર/૨૯|૨૯]] | |||
}} |
edits