18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮| સુરેશ જોષી}} {{Poem2Open}} માલા પૂછે છે: ‘શું જોઈ રહ્યો છે મારી સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
વર અધીર બનીને પૂછે છે: ‘તો શું થયું?’ પછી કહે: ‘એક હતો અમારી સાથે –’ વર કહે: ‘કોણ? નામ?’ માલા પ્રશ્નનો પડઘો પાડે:’નામ? શું નામ એનું? જો ને, નામ જ યાદ નથી આવતું!’ વર અધીર બનીને પૂછે: ‘વારુ, જવા દે ને નામ, એનું શું?’ માલા કહે: ‘ભારે કીતિર્ મળી, એના પુસ્તકની પ્રશંસા થઈ.’ આ સાંભળીને માલાએ મારી સામે એનો અંગૂઠો ધરીને કહ્યું:’ડીંગો, ડીંગો, ભાઈસાહેબ વાત કરે મારા ભવિષ્યની ને આખરે કહેવું હતું એટલું જ કે એમને પોતાને ભવિષ્યમાં ખૂબ ખૂબ કીતિર્ મળવાની છે. મળશે. તેનું શું?’ હું કહું છું.: ‘મેં તને આટલું બધું આપ્યું–મોટર, બંગલો, નમણો જુવાન, ને તું મારી આટલી કીતિર્ની અદેખાઈ કરે છે? ‘માલા ચિઢાઈને બોલી: ‘હું શા માટે અદેખાઈ કરું? પણ એ કીતિર્ને જોરે તું મારા જીવનમાં કાંટો બનવાની કામના રાખતો હોય તો – હું કહું છું: ‘અરે, તારા જેવી પતિવ્રતાના મોઢે આવું નહિ શોભે.’ માલા હસી પડે છે:’પતિ પણ તારો આપેલો ને તેની હું પતિવ્રતા. એટલે કે તારા વિના મારા સંસારનું તરણું નહીં હાલે, એમ જ ને? | વર અધીર બનીને પૂછે છે: ‘તો શું થયું?’ પછી કહે: ‘એક હતો અમારી સાથે –’ વર કહે: ‘કોણ? નામ?’ માલા પ્રશ્નનો પડઘો પાડે:’નામ? શું નામ એનું? જો ને, નામ જ યાદ નથી આવતું!’ વર અધીર બનીને પૂછે: ‘વારુ, જવા દે ને નામ, એનું શું?’ માલા કહે: ‘ભારે કીતિર્ મળી, એના પુસ્તકની પ્રશંસા થઈ.’ આ સાંભળીને માલાએ મારી સામે એનો અંગૂઠો ધરીને કહ્યું:’ડીંગો, ડીંગો, ભાઈસાહેબ વાત કરે મારા ભવિષ્યની ને આખરે કહેવું હતું એટલું જ કે એમને પોતાને ભવિષ્યમાં ખૂબ ખૂબ કીતિર્ મળવાની છે. મળશે. તેનું શું?’ હું કહું છું.: ‘મેં તને આટલું બધું આપ્યું–મોટર, બંગલો, નમણો જુવાન, ને તું મારી આટલી કીતિર્ની અદેખાઈ કરે છે? ‘માલા ચિઢાઈને બોલી: ‘હું શા માટે અદેખાઈ કરું? પણ એ કીતિર્ને જોરે તું મારા જીવનમાં કાંટો બનવાની કામના રાખતો હોય તો – હું કહું છું: ‘અરે, તારા જેવી પતિવ્રતાના મોઢે આવું નહિ શોભે.’ માલા હસી પડે છે:’પતિ પણ તારો આપેલો ને તેની હું પતિવ્રતા. એટલે કે તારા વિના મારા સંસારનું તરણું નહીં હાલે, એમ જ ને? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[છિન્નપત્ર/૩૭|૩૭]] | |||
|next = [[છિન્નપત્ર/૩૯|૩૯]] | |||
}} |
edits