18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|3| સુરેશ જોષી}} {{Poem2Open}} લોકોની ભીડ વચ્ચે ચાલવું એને ગમે છે. એથી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 121: | Line 121: | ||
ઉંબરાના ઝાડનું ઝુંડ, પાતાળઝરણું, રેલવેના પાટા – દૂરતાની દ્વિપદી. એ દ્વિપદીનો પ્રાસ હવે એના શ્વાસ જોડે બેસતો નથી. એની નજર સામે નહીં ખૂંદેલો અક્ષુણ્ણ સ્થળ- વિસ્તાર તરવરી રહે છે. એના શ્વાસ એક ક્ષણના સાંકડા મોઢામાંથી બહાર નીકળી શકતા નથી. એ શ્વાસને સંકોચે છે. ક્ષણના સાંકડા પરિમાણને અનુરૂપ એ શ્વાસને સંકોચ્યે જ જાય છે. પણ દૂર દૂરના અવકાશની ઝંખનાથી સ્ફીત બનેલા એના ઉચ્છ્વાસને સંકોચી શકતા નથી. એ ઉચ્છ્વાસ છાતીમાં રૂંધાઈને સૂસવે છે. બારીના કાચની આરપાર જવા મથતી માખીની જેમ… | ઉંબરાના ઝાડનું ઝુંડ, પાતાળઝરણું, રેલવેના પાટા – દૂરતાની દ્વિપદી. એ દ્વિપદીનો પ્રાસ હવે એના શ્વાસ જોડે બેસતો નથી. એની નજર સામે નહીં ખૂંદેલો અક્ષુણ્ણ સ્થળ- વિસ્તાર તરવરી રહે છે. એના શ્વાસ એક ક્ષણના સાંકડા મોઢામાંથી બહાર નીકળી શકતા નથી. એ શ્વાસને સંકોચે છે. ક્ષણના સાંકડા પરિમાણને અનુરૂપ એ શ્વાસને સંકોચ્યે જ જાય છે. પણ દૂર દૂરના અવકાશની ઝંખનાથી સ્ફીત બનેલા એના ઉચ્છ્વાસને સંકોચી શકતા નથી. એ ઉચ્છ્વાસ છાતીમાં રૂંધાઈને સૂસવે છે. બારીના કાચની આરપાર જવા મથતી માખીની જેમ… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથાચક્ર/૨|૨]] | |||
|next = [[કથાચક્ર/૪|૪]] | |||
}} |
edits