કથાચક્ર/૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦| સુરેશ જોષી}} {{Poem2Open}} ચારે તરફની લોકોની ભીડ, ઘોંઘાટ, વાહનોન...")
 
No edit summary
 
Line 65: Line 65:
એની ફાટી ગયેલી આંખો નવા સંકેતથી એને બોલાવી રહી હતી. એ આગળ ને આગળ ચાલ્યે જતો હતો, ને છતાં પોતાથી જરાય દૂર થઈ શકતો નો’તો. ‘હવે જો એ મળે તો એને ફરી વાર ગળું ટૂંપીને મારી નાખું.’ એ બબડ્યો: મરણ! એની આગળ કોઈ નો’તું. હવે લગભગ નિર્જન થઈ ગયેલા રસ્તા પર એ એકલો ભમતો હતો – પોતાના ભૂતની સાથે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથાચક્ર/૯|૯]]
|next = [[કથાચક્ર/૧૧|૧૧]]
}}
18,450

edits

Navigation menu