એકદા નૈમિષારણ્યે/સંકેત –: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંકેત –| સુરેશ જોષી}} {{Poem2Open}} બહારના દિવસના અજવાળામાંથી નાસી...")
 
No edit summary
 
Line 36: Line 36:
ધીમે ધીમે બંને વચ્ચેનું અન્તર ઘટતું ગયું. બંને નિકટ આવી જઈને જાણે સ્તબ્ધ થઈને ઊભા રહી ગયાં. વિશાખાની આંખો ખુલ્લી હતી, છતાં એની સામે ઊભેલાનો ચહેરો એને સ્પષ્ટ દેખાતો નહોતો. ફરી પોતે જડસડ બની જશે કે શું, એ ભયથી એણે એક આંચકા સાથે હાથ લંબાવીને એને વધુ નજીક ખેંચી લીધો અને પોતે બે આંખોને ખંખેરી નાખવાનો કોઈ વિધિ કરતી હોય તેમ એને ચુમ્બન કર્યું…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[એકદા નૈમિષારણ્યે/એકદા નૈમિષારણ્યે1|એકદા નૈમિષારણ્યે]]
|next = [[એકદા નૈમિષારણ્યે/મેં બારણું ખોલ્યું –|મેં બારણું ખોલ્યું –]]
}}
18,450

edits

Navigation menu