18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાક્ષસ| સુરેશ જોષી}} {{Poem2Open}} મારી પથારી પાસેની, છજામાં પડતી, બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
…ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથપગ સળવળી ઊઠ્યા. એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સૂવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલાં મોસંબીનાં બે બી લઈને એક પછી એક સામેની કાચની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું: ‘રાક્ષસ!’ | …ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથપગ સળવળી ઊઠ્યા. એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સૂવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલાં મોસંબીનાં બે બી લઈને એક પછી એક સામેની કાચની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું: ‘રાક્ષસ!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[અપિ ચ/કપોલકલ્પિત|કપોલકલ્પિત]] | |||
|next = [[અપિ ચ/વરપ્રાપ્તિ|વરપ્રાપ્તિ]] | |||
}} |
edits