ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 972: Line 972:
‘આત્માનાં ખંડેર’ કવિની ચિંતનપ્રધાન ઊર્મિકવિતાની સિદ્ધિરૂપે અવલોકી શકાય. કવિ નર્મદે ૧૮૬૩માં નર્મ ટેકરી પરથી સ્ફુરેલા વિચારોને કવિતામાં ગોઠવેલા એમ આપણા આ કવિ પણ પોતાનું સંવેદન સૉનેટમાં ઢાળે છે. નર્મદની પરંપરામાં ઉમાશંકરનું આ કામ ચાલે છે ને છતાં જુદી રીતે – નવી રીતે ચાલે છે. એમાં કવિની સર્ગશક્તિ ઉપરાંત યુગશક્તિનોય ફાળો ખરો જ. નિરંજન ભગતે આ સંદર્ભમાં વિસ્તૃત આલોચના એમના ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (૧૯૭૫) નામના પુસ્તકમાં પૃ. ૧૭૬થી ૧૮૯ સુધીમાં કરી છે. ગોપસંસ્કૃતિનો સંતાન કાવ્યનાયક નગરસંસ્કૃતિની હવામાં યથાર્થનો સ્વીકાર કરી દેખીતી રીતે પરાજય સ્વીકારતો જણાય છે, પણ અંતે તેમાં જ તેનો આધ્યાત્મિક વિજય હોવાનું દર્શન નિરંજન ભગતે કર્યું છે તે યોગ્ય છે. (પૃ. ૧૮૬) કવિ જયન્ત પાઠક ‘આત્માનાં ખંડેર’નો ‘યથાર્થના સેતુબન્ધ’ તરીકે ઉલ્લેખ કરે છે. એમાં તેમને ‘કવિની જીવનઆસ્થાની અભિવ્યક્તિ’ વરતાય છે. જોકે તેમાં સૉનેટમાળાની ગૂંથણીમાં તેમને શૈથિલ્ય પણ જણાય છે. (‘કિમપિ દ્રવ્યમ્’, ૧૯૮૭, પૃ. ૨૩૮–૨૫૦)

આ સૉનેટમાળામાંના કેટલાક આસ્વાદ્ય – મનનીય વાગંશોને જોતાં કવિની મૌલિક સર્જકતાનો ને જીવનની ઊંડી સમજદારીનો ચમત્કાર પામી શકાશે :{{Poem2Close}}
આ સૉનેટમાળામાંના કેટલાક આસ્વાદ્ય – મનનીય વાગંશોને જોતાં કવિની મૌલિક સર્જકતાનો ને જીવનની ઊંડી સમજદારીનો ચમત્કાર પામી શકાશે :{{Poem2Close}}
<Poem>
'''‘મહા વિસ્તારો આ અમિત વિહરે કાલરસ્થલના,'''
'''ખચેલા સૌન્દર્યે, પણ હું-વિણ સૌ શૂન્ય-સરખા.’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૪૯)}}
<Poem>
'''‘રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા'''
'''કમખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે'''
'''અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.'''
'''રે ! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,'''
'''ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જોયે'''
'''થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૧)}}
<Poem>
'''‘શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,'''
'''અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,'''
'''તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,'''
'''રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;'''
'''દ્રુમે ડાળે માળે ક્લિકિલી ઊઠે ગીતઝૂલણાં,'''
'''લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;'''
'''પરોઢે સંધ્યાએ ક્ષિતિજઅધરે રંગરમણા,'''
'''– મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૧–૨)}}
<Poem>
'''‘ક્ષણેક્ષણ અનંત છે, નવનવે રૂપે વિસ્તરી'''
'''પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા.’'''</poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૩)}}
<Poem>
'''‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;'''
'''મૃત્યુથી ત્રાસતાં તોયે જિંદગી અર્ક મૃત્યુનો.’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૪)}}
<Poem>
'''‘આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,'''
'''નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.'''
'''વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે'''
'''મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’'''</poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૫)}}
<Poem>
'''‘બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;'''
'''વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા.’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૬)}}
<Poem>
'''‘આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં'''
'''ખંડેરની જગપટે પથરાઈ લીલા.'''
'''ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા'''
'''પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું'''
'''ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,'''
'''ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.’''' </poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૭)}}
<Poem>
'''‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે,'''
'''સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુ:ખો.'''
'''યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.'''
'''અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’'''</poem>
{{Right|(નિશીથ, પૃ. ૧૫૭)}}
26,604

edits