18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 243: | Line 243: | ||
સવારની આરતીવેળાએ અમારે હાજર રહેવું હતું, એટલે બ્રાહ્મમુહૂર્તે અમે જાગીને તૈયાર થઈ ગયા હતા. પ્રભાત-આરતીનું વાતાવરણ પ્રસન્નકર હતું. આરતી પછી તરત અમારે નીકળવાનું હતું. સવારની ગાડીનો સમય અમને અનુકૂળ હતો. નવદ્વીપનાં બીજા મંદિરોમાંથી પણ આરતીના ઘંટારવ સંભળાતા હતા. | સવારની આરતીવેળાએ અમારે હાજર રહેવું હતું, એટલે બ્રાહ્મમુહૂર્તે અમે જાગીને તૈયાર થઈ ગયા હતા. પ્રભાત-આરતીનું વાતાવરણ પ્રસન્નકર હતું. આરતી પછી તરત અમારે નીકળવાનું હતું. સવારની ગાડીનો સમય અમને અનુકૂળ હતો. નવદ્વીપનાં બીજા મંદિરોમાંથી પણ આરતીના ઘંટારવ સંભળાતા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = વૃન્દાવન છે રૂડું | |||
|next = લાલ નદી ભરો ડુંગર | |||
}} |
edits