18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૫)|નરસિંહ મહેતા}} <poem> બાલા રે વરની પાલખી, જોતાં વનિતાને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
નાહીધોઈને પોઢિયા રે, તિલક કીધાં બાલ, | નાહીધોઈને પોઢિયા રે, તિલક કીધાં બાલ, | ||
વરના જાનૈયા શોભી રહ્યા રે, માથે નાખ્યાં છે અબીલગુલાલ. | વરના જાનૈયા શોભી રહ્યા રે, માથે નાખ્યાં છે અબીલગુલાલ. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
લીલા તે વાંસની પાલખી રે, તેના ઊંચકનારા ચાર, | લીલા તે વાંસની પાલખી રે, તેના ઊંચકનારા ચાર, | ||
માથે તે બાંધ્યાં ભીનાં પોતિયાં રે, મોઢે રામરામ નામ પોકાર, | માથે તે બાંધ્યાં ભીનાં પોતિયાં રે, મોઢે રામરામ નામ પોકાર, | ||
ચોરી તે બાંધી ચોકમાં રે, છાણાં તે લાવ્યા બેચાર. | ચોરી તે બાંધી ચોકમાં રે, છાણાં તે લાવ્યા બેચાર. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
ગોલપાપડી દેખે કૂતરાં રે, તે તો મનમાં ઘણું મલકાય, | ગોલપાપડી દેખે કૂતરાં રે, તે તો મનમાં ઘણું મલકાય, | ||
બાલા રે (વરને) આગળ ચાલે લાકડાં રે, પાછળ ચાલે લાય, | બાલા રે (વરને) આગળ ચાલે લાકડાં રે, પાછળ ચાલે લાય, | ||
જમાઈ તો ચાલ્યા સાસરે રે, એની સાસુને હરખ ન માય. | જમાઈ તો ચાલ્યા સાસરે રે, એની સાસુને હરખ ન માય. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
તોરણે તણખા ઊડિયા રે, માંડવે લાગી લાર, | તોરણે તણખા ઊડિયા રે, માંડવે લાગી લાર, | ||
દીઠ રે સાસુ શંખણી રે, તારો જમાઈ આવ્યો બાર. | દીઠ રે સાસુ શંખણી રે, તારો જમાઈ આવ્યો બાર. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
પંદરસે પેરામણી રે, મસાણા ગામનું નામ, | પંદરસે પેરામણી રે, મસાણા ગામનું નામ, | ||
લાલબાઈની દીકરી રે, ચિતાકુંવરી એનું નામ. | લાલબાઈની દીકરી રે, ચિતાકુંવરી એનું નામ. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
જમાઈ તો રહ્યા સાસરે રે, જાનૈયા આવ્યા ઘેર, | જમાઈ તો રહ્યા સાસરે રે, જાનૈયા આવ્યા ઘેર, | ||
ટકો પૈસો સર્વે ખાઈ ગયા રે, વિવાહ કીધો છે રૂડી પેર. | ટકો પૈસો સર્વે ખાઈ ગયા રે, વિવાહ કીધો છે રૂડી પેર. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
બાર ઘડા બાર કોડિયાં રે, ઉપર પૈસો મેલો રોક, | બાર ઘડા બાર કોડિયાં રે, ઉપર પૈસો મેલો રોક, | ||
જઈને કહો એના બાપને રે, હવે તાણીને મેલો પોક. | જઈને કહો એના બાપને રે, હવે તાણીને મેલો પોક. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
જીવને જમડા લઈ ગયા રે, દેહીનો કીધો એ હવાલ, | જીવને જમડા લઈ ગયા રે, દેહીનો કીધો એ હવાલ, | ||
નરસૈંયાનો સ્વામી મલ્યો રે, તે તો ઊતરિયા ભવપાર. | નરસૈંયાનો સ્વામી મલ્યો રે, તે તો ઊતરિયા ભવપાર. | ||
:::: બાલા | ::::::: બાલા | ||
</poem> | </poem> |
edits