ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મોહમયી મુંબઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
કુમકુમપત્રિકાઓની મોસમની પૂર્ણાહુતિ ‘મધુરેણ સમાપયેત્’ની શૈલીએ મુંબઈ રેડિયો પરથી કવિસંમેલને કરી આપી. થોડા સમય પર લાયસન્સ વિનાના રેડિયોસેટ ધરાવનાર કેટલાક ગૃહસ્થો પકડાયેલા ત્યારે એમને શી સજા ફટકારવી એ અંગે સત્તાવાળાઓ વિચારણા કરી રહ્યા હતા. એ વેળા અમે દલીલ કરેલી કે લાયસન્સ કઢાવ્યા વિના પણ શ્રોતાઓએ રેડિયો પરથી રજૂ થતા એવા કાર્યક્રમો સાંભળવાની જે સજા સહન કરી છે એ શું કમ છે કે એમને હજી વધારાની સજા ફરમાવવી પડે? છતાં મુંબઈ રેડિયોએ ૧૫મી અને ૧૬મી માર્ચે રાતે કલાક બે કલાક સુધી કવિસંમેલનો યોજીને સમગ્ર શ્રોતાવૃંદને પાકી આરાનકેદ ફટકારી! આ કાર્યક્રમો સાંભળ્યા પછી ઘણા શ્રોતૃઓએ પોતાના રેડિયો-સેટનાં લાઇસન્સ કઢાવવાનું માંડી વાળ્યું છે. એનું કારણ જાણો છો? કારણ એ છે કે સંમેલનમાં કેટલાક કવિઓએ જે અસાધારણ બુલંદ અવાજે ‘શાયરી’ લલકારી એ અવાજની ઉગ્રતા કાચાપોચા રેડિયો ઝીલી-ખણી શક્યા નથી. આ કાર્યક્રમ પછી ઘણા લોકોને ઘેર રેડિયોના વાલ્વ બગડી જતાં હોનારત સરજાઈ ગઈ છે અને એમાંથી ઘંટીના અવાજ જેવા ઘર્‌ર્‌ર્… નાદ ગુંજ્યા કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંતી દલાલ/શહેરની શેરી|શહેરની શેરી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મુષક અને મૂળાક્ષર|મુષક અને મૂળાક્ષર]]
}}
18,450

edits

Navigation menu