18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
જુઓ, થોડા નમૂના કરી આપું : એનો હાથ – રેફ્રિજરેટરમાંથી કાઢેલા આઇસક્રીમના જેવો ઠંડો, સ્નિગ્ધ ને સ્વાદુ; વાચાળ પ્રિયાના મુખમાંથી નીકળતા શબ્દો – સ્લોટ મશીનમાંથી નીકળતી ટિકિટ જેવા; હું તને જોયા કરીશ, નિનિર્નિએ – રાતે તું સૂતી હોય છે ત્યારે તારી પાસેના ટેબલ પરના અલાર્મ ક્લોકના રેડિયમટિપ્ડ કાંટાઓ તને જુએ છે તેમ; વાદળાં ખસતાં સવારનું ફિક્કું આકાશ આછું દેખાયું – મીણબત્તી પર ઉંદરે પાડેલા નખના આંકા જેવું; શિશિરનો વિવર્ણ તડકો – મસળીને ફેંકી દીધેલા મસોતાના જેવો; ફૂલ – કોઈ અભિનવ આઇન્સ્ટાઇનના મગજમાં સ્ફુરેલી વિશ્વરહસ્યની નવી ફૉર્મ્યુલા જેવાં; અમારા બેનું મિલન – પાણીના ટીપામાંના પ્રાણવાયુ અને આર્દ્રવાયુના સંયોગ જેવું; પાનખરનાં ખરતાં પાંદડાં – મહાકાવ્યના છેલ્લા શ્લોકો જેવાં; શ્રાવણની આછી ઝરમર – અમદાવાદની કોઈ મિલમાં વણાતી શરબતી મલમલના તાણાવાણા જેવી; વૈશાખની બપોરનો તડકો – સંસ્કૃત નાટકના પ્રણયી ધીરોદ્ધત નાયકના પ્રલાપ જેવો; હેમન્તની સુરખીભરી સવાર – કાલિદાસની કાવ્યપંક્તિના જેવી; નીરસ દિવસ – દળદાર પુસ્તકની વચ્ચે દબાઈને ચપટ થઈ ગયેલી કીડીના જેવો; અમાસની રાતે તારાખચિત આકાશ – યતિ વિનાની છન્દોરચના જેવું… બોલો, ક્યાં સુધી આગળ વધવું છે? વિજ્ઞાનની પણ અસર ઉત્પ્રેક્ષામાં છે, અત્યાધુનિકતા છે, કહો તો થોડી કૌંસમાં મૂકી આપું, પછી છે કાંઈ? | જુઓ, થોડા નમૂના કરી આપું : એનો હાથ – રેફ્રિજરેટરમાંથી કાઢેલા આઇસક્રીમના જેવો ઠંડો, સ્નિગ્ધ ને સ્વાદુ; વાચાળ પ્રિયાના મુખમાંથી નીકળતા શબ્દો – સ્લોટ મશીનમાંથી નીકળતી ટિકિટ જેવા; હું તને જોયા કરીશ, નિનિર્નિએ – રાતે તું સૂતી હોય છે ત્યારે તારી પાસેના ટેબલ પરના અલાર્મ ક્લોકના રેડિયમટિપ્ડ કાંટાઓ તને જુએ છે તેમ; વાદળાં ખસતાં સવારનું ફિક્કું આકાશ આછું દેખાયું – મીણબત્તી પર ઉંદરે પાડેલા નખના આંકા જેવું; શિશિરનો વિવર્ણ તડકો – મસળીને ફેંકી દીધેલા મસોતાના જેવો; ફૂલ – કોઈ અભિનવ આઇન્સ્ટાઇનના મગજમાં સ્ફુરેલી વિશ્વરહસ્યની નવી ફૉર્મ્યુલા જેવાં; અમારા બેનું મિલન – પાણીના ટીપામાંના પ્રાણવાયુ અને આર્દ્રવાયુના સંયોગ જેવું; પાનખરનાં ખરતાં પાંદડાં – મહાકાવ્યના છેલ્લા શ્લોકો જેવાં; શ્રાવણની આછી ઝરમર – અમદાવાદની કોઈ મિલમાં વણાતી શરબતી મલમલના તાણાવાણા જેવી; વૈશાખની બપોરનો તડકો – સંસ્કૃત નાટકના પ્રણયી ધીરોદ્ધત નાયકના પ્રલાપ જેવો; હેમન્તની સુરખીભરી સવાર – કાલિદાસની કાવ્યપંક્તિના જેવી; નીરસ દિવસ – દળદાર પુસ્તકની વચ્ચે દબાઈને ચપટ થઈ ગયેલી કીડીના જેવો; અમાસની રાતે તારાખચિત આકાશ – યતિ વિનાની છન્દોરચના જેવું… બોલો, ક્યાં સુધી આગળ વધવું છે? વિજ્ઞાનની પણ અસર ઉત્પ્રેક્ષામાં છે, અત્યાધુનિકતા છે, કહો તો થોડી કૌંસમાં મૂકી આપું, પછી છે કાંઈ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નામશેષ|નામશેષ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/અન્ધકાર|અન્ધકાર]] | |||
}} |
edits