ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઈશ્વર તમે, હું—આપણે બધા જ!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
વહીવંચાની વાત સાંભળી હવે અમે ખંચકાયા.—વાત ત્યારે એમ છે એમ ને? એવું બબડીને અમે થોડાક ઢીલા પડ્યા. ઢીલા શું પડ્યા… અને પડ્યા પડ્યા…છેક નીચે સ્તો! અમારા ચહેરાની લાલીનો રંગ ફિક્કો પડવા માંડ્યો. ભઈ, વહીવંચા, સાચું કહેજે, આ ઈશ્વર-બીશ્વરનું તૂત તને ગમ્યું? આપણે જ પાપ અને આપણે જ માફ! એમાં વળી આ ત્રીજાના ડહાપણની જરૂર ક્યાં ઊભી થઈ? પણ એ વાતનું હવે શું? વડવાઓને ગમ્યું તે ખરું. ચાલો, એય હવે ટેવ પડી ગઈ છે. છૂટે ન એવી બૂરી આદત કહો તો બૂરી આદત. કંઈ નહિ તો આપણા વડવાઓએ ઈશ્વર તો આપણને આપ્યો! સરસ, સરસ. રૂપાળો આધારસ્તંભ! આનંદો દોસ્તો. ઈશ્વર આપણું ફરજન્દ છે—આપણું. અને છતાં ઉપર! ઈશ્વર આપણી મિથ છે, એની છત્રછાયા હેઠળ બધું જ કરી શકાય, આવડે તે બધું જ, ઇચ્છીએ તે બધું જ. એને નામે સોગંદ લઈ શકો, લડી શકો, ખાઈ શકો, ખોદી શકો. એ હંમેશાં દયાળુ છે. બધી જ વખત એ માફ કરે છે. આપણી એ એક સરસ મિથ છે. વહીવંચા, તુંય આનંદ ભાઈ, તને ખુશ થઈને ઈશ્વર આખો આપું છું. છૂટમૂટ લાકડી… લહેર કરો લહેર. ઈશ્વર એક સરસ મિથ છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઓરડો|ઓરડો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર|હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર]]
}}
18,450

edits

Navigation menu