ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
બસ, ક્યાંય સુધી, સોળે કળાએ ખીલેલા એ પૂર્ણચંદ્રને જોતાં અમે પથ્થરના એ બાંકડા પર બેસી રહ્યાં. જાણે હજીય ત્યાં જ બેઠાં છીએ! જ્યાં ન શોરબકોર છે, ન કોઈ જાતની ઉતાવળ; આસપાસમાં માણસો તો છે, પણ મનનું એકાન્ત અક્ષુણ્ણ છે. સમુદ્ર છે, ને શરદપૂનમની અનવરત રાત છે. ક્ષિતિજ પરથી ઊમટી આવેલો આકાશી ચાંદનીનો જુવાળ ને મનમાં ઊઠતી નિજાનંદની ભરતી — બધું એકાકાર થઈ જાય છે, જાણે! ભૂરી ભૂરી ચાંદની અને રૂપેરી ચંદ્રમા પરથી નજર હઠતી જ નથી! લહેરો પર ઝિલમિલાતી ક્ષણોને શબ્દોમાં પકડવા જઈએ, ત્યાં ચાંદનીમાં પકડાઈને ડૂબી જવાય છે. ચાંદની આખા સમુદ્ર પર ફેલાઈ જાય છે, ને જામતી રાતમાં ઝળકી ઊઠે છે, અનંત જળરાશિ. જીવનમાં પ્રેમનું વિલસવું, અને નિયા માકરીના દરિયા પર શરદપૂર્ણિમાના ચંદ્રનું ખીલવું, શું એકસરખી જ વાત નથી?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય|ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ ત્રિવેદી/લેખણ|લેખણ]]
}}
18,450

edits

Navigation menu