ગુજરાતી નિબંધ-સંપદા/રામચન્દ્ર પટેલ/ખેતર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 87: Line 87:
આજે મા નથી. ઉકરડિયું બે-અઢી વીઘાંનું ખેતર હયાત છે, હું વારસદાર ત્યાં જઈને શેઢે ઊભો રહું છું, તો સાંભરી આવે છે. પશુપંખીને વૃક્ષમાત્રની તરફદારી ખેંચનારી મા તથા હિંસક પેલી મિયાંણીબાઈ, ગવન અને કાળુ મલિર બંને મારી આંખ સામે ફરકતાં આવી ઊભાં રહે છે, સાથે રોઝડી એનું બચ્ચું, જેના પર હાથ મૂકીને માણેલો અચરજ હજીયે મારી જમણી હથેલીએ સળવળ્યા કરે છે એ ભુલાઈ શકાતો નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ ત્રિવેદી/લેખણ|લેખણ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ર. દવે/વૃક્ષમોસાળ મારું|વૃક્ષમોસાળ મારું]]
}}
18,450

edits

Navigation menu