18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી નિબંધનાં એકસો સિત્તેર વર્ષ: વિહંગાવલોકન|}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન-સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં એ ઘણાંને માટે ‘અઘરું’ છે… હા, એય અંતર ખોલીને ઊઘડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો ‘આકાશકુસુમવત્’ કે નથી એ ‘હસ્તામલકવત્…’ પણ એનો વિહા૨ ધરાથી ગગન સુધી (વિસ્તરતો) રહ્યો છે. એ વશ વર્તે તો ખંગ વાળી દે છે ને નિજી બંધમાં ન બંધાય – પકડમાં ન આવે તો – લખનારની વલે’ કરે છે. ધારે તો નિબંધ લખનારને – એના આંતરલોકને – “ઉઘાડી આપે છે ને ‘વાટે-પાટે’ ન ચઢે તો લખનારને ‘ઉઘાડો પાડી’ દૈને જંપે છે. | સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન-સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં એ ઘણાંને માટે ‘અઘરું’ છે… હા, એય અંતર ખોલીને ઊઘડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો ‘આકાશકુસુમવત્’ કે નથી એ ‘હસ્તામલકવત્…’ પણ એનો વિહા૨ ધરાથી ગગન સુધી (વિસ્તરતો) રહ્યો છે. એ વશ વર્તે તો ખંગ વાળી દે છે ને નિજી બંધમાં ન બંધાય – પકડમાં ન આવે તો – લખનારની વલે’ કરે છે. ધારે તો નિબંધ લખનારને – એના આંતરલોકને – “ઉઘાડી આપે છે ને ‘વાટે-પાટે’ ન ચઢે તો લખનારને ‘ઉઘાડો પાડી’ દૈને જંપે છે. |
edits