18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
ચાર આને – ચાર આને હોઠે આવી ગયું પણ – હોટલના એક મહેતાજીનું કેટલાક આનાનું ભુલાયેલું દેવું હવે યાદ આવી જતાં – રહેવા દીધું. ભાવ નીચો ના જ કર્યો. સ્ટેશનથી રાતે ઊપડનારી ગાડીઓની તીણી વ્હિસલો સંભળાયા જ કરે છે. ખાલી કરવાનો ભાવ… પાંચ આના… પાંચ આ – ઘાંટો તરડાયો છે. એટલામાં એક દંપતીએ બે, અને એમનું જોઈને જીદથી તેમના નાના છોકરાએ એક કાર્ડ લેવરાવ્યું. ત્રણ ગયાં. હાશ! ચોથું છેલ્લુંયે ખરીદી લેવા કહ્યું પણ પેલાંએ સાંભળ્યું જ નહીં હોય કે શું તે રિક્ષામાં બેસી ગયાં. ફરફરતું એક પત્તું હાથમાં રહી ગયું. મ્યુનિસિપાલિટીની બસો ફરતી બંધ પડી. અવરજવર ક્ષીણ થતી ચાલી. દૂર સુધી આંખ ખેંચી પણ કોઈ ના મળે. પહેલી વાર તેણે આ એક કાર્ડ ધારીને જોયું. પાંખો બીડીને, દબાવીને બેઠેલા કોક અજાણ્યા પંખીનું ચિત્ર હતું. અચાનક શું સૂઝ્યું તે બુશકોટના ગજવામાંથી અડધી, બુઠ્ઠી એવી સીસાપેન કાઢી. તેની અણી મોંમાં ઘાલી બત્તીના થાંભલાના ટેકે તેના વડે ચીપીને – ભાર દઈને વધના પત્તાની પાછળ મુકામ સાબરમતી લખ્યું. પછી તેવી જ રીતે પોતાના બાપનું નામ રાંટા અક્ષરે લખ્યું ને ઠેકાણું કર્યું સાબરમતી જેલમાં. ફરી, મુકામ સાબરમતી પાછું. | ચાર આને – ચાર આને હોઠે આવી ગયું પણ – હોટલના એક મહેતાજીનું કેટલાક આનાનું ભુલાયેલું દેવું હવે યાદ આવી જતાં – રહેવા દીધું. ભાવ નીચો ના જ કર્યો. સ્ટેશનથી રાતે ઊપડનારી ગાડીઓની તીણી વ્હિસલો સંભળાયા જ કરે છે. ખાલી કરવાનો ભાવ… પાંચ આના… પાંચ આ – ઘાંટો તરડાયો છે. એટલામાં એક દંપતીએ બે, અને એમનું જોઈને જીદથી તેમના નાના છોકરાએ એક કાર્ડ લેવરાવ્યું. ત્રણ ગયાં. હાશ! ચોથું છેલ્લુંયે ખરીદી લેવા કહ્યું પણ પેલાંએ સાંભળ્યું જ નહીં હોય કે શું તે રિક્ષામાં બેસી ગયાં. ફરફરતું એક પત્તું હાથમાં રહી ગયું. મ્યુનિસિપાલિટીની બસો ફરતી બંધ પડી. અવરજવર ક્ષીણ થતી ચાલી. દૂર સુધી આંખ ખેંચી પણ કોઈ ના મળે. પહેલી વાર તેણે આ એક કાર્ડ ધારીને જોયું. પાંખો બીડીને, દબાવીને બેઠેલા કોક અજાણ્યા પંખીનું ચિત્ર હતું. અચાનક શું સૂઝ્યું તે બુશકોટના ગજવામાંથી અડધી, બુઠ્ઠી એવી સીસાપેન કાઢી. તેની અણી મોંમાં ઘાલી બત્તીના થાંભલાના ટેકે તેના વડે ચીપીને – ભાર દઈને વધના પત્તાની પાછળ મુકામ સાબરમતી લખ્યું. પછી તેવી જ રીતે પોતાના બાપનું નામ રાંટા અક્ષરે લખ્યું ને ઠેકાણું કર્યું સાબરમતી જેલમાં. ફરી, મુકામ સાબરમતી પાછું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/સળિયા|સળિયા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/ચર્ચબેલ|ચર્ચબેલ]] | |||
}} |
edits