17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સૈનિકનાં બાળકો | રાવજી પટેલ}} | {{Heading|સૈનિકનાં બાળકો | રાવજી પટેલ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/BHAVIK_MISTRY_SAINIK_NA_BADAKO.mp3 | |||
}} | |||
<br> | |||
સૈનિકનાં બાળકો • રાવજી પટેલ • ઑડિયો પઠન: ભાવિક મિસ્ત્રી | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો. | રાજુ પરસાળમાં ચોખા સાફ કરતી હતી. ટેવ પ્રમાણે એક દાણો મોંમાં નાખ્યો ને ઓચિંતો એના મનોખંડમાં એક સંવાદ પ્રકટ્યો. | ||
Line 8: | Line 23: | ||
‘કેમ?’ રાજુ પૂછે છે!’ | ‘કેમ?’ રાજુ પૂછે છે!’ | ||
અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા રાજુને ઢંઢોળે છે. | અને એ સંવાદ અનુત્તર સ્થિતિમાં જ અટકી જાય છે. ચોખાના દાણા જેવું સ્થિર મૌન પરસાળમાં પથરાઈ જાય છે. એમનો એમ હાથ લમણાને ટેકવાઈ રહ્યો. વયોવૃદ્ધ સાસુ આ મૂંગો વિલાપ જોઈને પોતાના ટૂંપાતા જીવને એમનો એમ રહેવા દઈ રાજુને ઢંઢોળે છે. | ||
‘વહુ બેટા!’ | ‘વહુ બેટા!’ | ||
Line 98: | Line 113: | ||
‘બળ્યા, એવા પથરા શું કરવાના?’ | ‘બળ્યા, એવા પથરા શું કરવાના?’ | ||
‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા | ‘એવું ન બોલશો, બા! એમાં વળી દુભાવ છો શું? એ જ છોકરીઓ મારે પેટ હોત તો તમે પથરા કહેત ખરાં?’ | ||
બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં. | બા ત્યાંથી ખસી ગયાં, છોકરાને ગાળો દેતાં દેતાં. રાજુએ માધવને લખ્યું. બા જાણી ગયાં એ વાત તે છુપાવી શકી નહીં. |
edits