17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વર્ષા અડાલજા}} | |||
[[File:Varsha Adalaja.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|‘એ’ | વર્ષા અડાલજા}} | {{Heading|‘એ’ | વર્ષા અડાલજા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી. | એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી. | ||
Line 10: | Line 18: | ||
સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા. | સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા. | ||
છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, | છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, એને સૌમ્ય સ્થિરતાથી જોઈ રહ્યું હતું. | ||
આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ. | આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ. |
edits